‘વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ’માં PM મોદી સાથે સામેલ થશે શાહરુખ ખાન, આ સબ્જેક્ટ પર આપશે સ્પીચ

દુબઈમાં 'વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ' 2024માં થવા જઈ રહી છે. આ મોટી ઈવેન્ટમાં નરેન્દ્ર મોદીની સાથે શાહરૂખ ખાન પણ ભાગ લેવાનો છે. મળતી માહિતી મુજબ આ સમિટમાં શાહરૂખ ખાન પણ લગભગ 15 મીનિટ સુધી સ્પીચ આપવાનો છે.

'વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ'માં PM મોદી સાથે સામેલ થશે શાહરુખ ખાન, આ સબ્જેક્ટ પર આપશે સ્પીચ
Shah Rukh Khan - PM Narendra Modi
Follow Us:
| Updated on: Feb 09, 2024 | 8:27 PM

દુબઈમાં ‘વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ’ 2024માં યોજાવા જઈ રહી છે. આ ઈવેન્ટમાં દુનિયાની તમામ મોટી હસ્તીઓ ભાગ લેવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ લિસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સુપરસ્ટાર શાહરૂખ ખાનની સાથે તુર્કીના પીએમ અને કતારના શેખ મોહમ્મદ બિન હમદ અલ તાહિનીનું નામ સામેલ છે. આ ઈવેન્ટ 14મી ફેબ્રુઆરીના રોજ દુબઈમાં થવા જઈ રહી છે.

વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની સ્પીચ પણ છે. આ સ્પીચ લગભગ 15 મિનિટનું હશે. આ ખાસ અવસર પર શાહરૂખ મેકિંગ ઓફ અ સ્ટારની થીમ પર બોલવાનો છે. આ ચર્ચાને ‘ધ મેકિંગ ઓફ અ સ્ટારઃ અ કન્વર્સેશન વિથ શાહરૂખ ખાન’ નામ આપવામાં આવ્યું છે. આમાં શાહરૂખ ખાન તેના સ્ટારડમ અને લાઈફ જર્ની સફર વિશે વાત કરશે. નરેન્દ્ર મોદી પણ આ સમિટને એડ્રેસ કરશે.

શાનદાર રહ્યું વર્ષ 2023

શાહરૂખ માટે વર્ષ 2023 શાનદાર વર્ષ હતું. ગયા વર્ષે તેને ‘પઠાણ’, ‘જવાન’ અને ‘ડંકી’ જેવી બેસ્ટ ફિલ્મો આપી. શાહરૂખની ‘પઠાણ’ અને ‘જવાન’એ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરીને ઘણા રેકોર્ડ તોડ્યા હતા. આ શાનદાર ફિલ્મો બાદ શાહરૂખ ખાનના ફેન્સ તેની અપકમિંગ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ શાહરૂખે હજુ સુધી તેની અપકમિંગ ફિલ્મ વિશે કોઈ માહિતી શેર કરી નથી.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

શાહરૂખ ખાનનું રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ

આ સમાચારો વચ્ચે શાહરૂખ ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટને લઈને એક મોટી જાણકારી સામે આવી છે. રેડ ચિલીઝના સીઓઓ ગૌરવ વર્માએ કંપની છોડી દીધી છે. ગૌરવ વર્મા છેલ્લા 9 વર્ષથી રેડ ચિલીઝ સાથે કામ કરી રહ્યો હતો. મળતી માહિતી મુજબ ગૌરવ વર્મા કંઈક નવું કરવા માંગતા હતા. આ કારણોસર તેને કંપની છોડવાનો નિર્ણય લીધો છે. રેડ ચિલીઝે એક પોસ્ટ શેર કરીને આ જાણકારી શેર કરી અને તેને (ગૌરવ વર્મા)ને તેના ભવિષ્ય જીવન માટે શુભેચ્છા પાઠવી.

આ પણ વાંચો: Aamir Khan Comback: ‘તારે જમીન પર’નું અપકમિંગ વર્ઝન લાવી રહ્યો છે આમિર ખાન, શરૂ થઈ ગયું શૂટિંગ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">