Aamir Khan Comback: ‘તારે જમીન પર’નું અપકમિંગ વર્ઝન લાવી રહ્યો છે આમિર ખાન, શરૂ થઈ ગયું શૂટિંગ

આમિર ખાને તેની અપકમિંગ ફિલ્મ વિશે જાહેરાત કરી છે. હાલમાં કિરણ રાવની લાપતા લેડીઝના પ્રમોશનલ ઈવેન્ટમાં તેને તેની કમબેક ફિલ્મના નામનો ખુલાસો કર્યો છે. તેને કહ્યું કે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. તેની સ્ટોરી 2007માં રિલીઝ થયેલી તેની ફિલ્મ તારે જમીન પરનો બીજો પાર્ટ હશે. પરંતુ સ્ટોરી સંપૂર્ણપણે અલગ હશે.

Aamir Khan Comback: 'તારે જમીન પર'નું અપકમિંગ વર્ઝન લાવી રહ્યો છે આમિર ખાન, શરૂ થઈ ગયું શૂટિંગ
Taare Zameen Par
Follow Us:
| Updated on: Feb 09, 2024 | 7:18 PM

આમિર ખાન તેની અપકમિંગ ફિલ્મને લઈને ચર્ચામાં છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન તેને તેની અપકમિંગ ફિલ્મ વિશે વાત કરી હતી. હાલમાં આમિર ખાન તેની એક્સ વાઈફ કિરણ રાવના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ ‘લાપતા લેડીઝ’ના ઈવેન્ટમાં પહોંચ્યો છે. આ દરમિયાન તેને ફિલ્મને લઈને ખુલાસો કર્યો છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મ તેની 2007માં આવેલી ફિલ્મ તારે જમીન પરનો બીજો પાર્ટ છે. તમને જણાવી દઈએ કે સત્ય શું છે.

એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે આમિર ખાનને તેની અપકમિંગ તસવીર વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તે તેના પર કામ કરી રહ્યો છે. તે જલ્દી જ કમબેક કરવા જઈ રહ્યો છે. તેની ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. તેને જણાવ્યું કે ફિલ્મનું નામ સિતારે જમીન પર છે. આ સાંભળીને તમને તેની ફિલ્મ તારે જમીન પર યાદ આવી જ હશે. તો તમને જણાવી દઈએ કે આ ફિલ્મ તેનો જ પાર્ટ 2 છે. પરંતુ તે તેનાથી ખૂબ જ અલગ છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

તારે જમીનનું નેક્સ્ટ લેવલ

આમિર ખાને ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તારે જમીન પર દર્શકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મ પણ તમને એટલું જ હસાવશે. આપણે તેને તારે જમીન પરનું નેક્સ્ટ લેવલ પણ કહી શકીએ. પરંતુ આ ફિલ્મની સ્ટોરી અને પાત્રો પહેલી ફિલ્મ કરતા ઘણા અલગ છે. બંને ફિલ્મોની થીમ ભલે એક સરખી હોય પરંતુ ઘણો ફરક છે. આમિરે કહ્યું કે ફરક એટલો છે કે આ ફિલ્મ તમને ખૂબ હસાવશે. ફિલ્મના ડાયરેક્ટર પણ બદલાયા છે, તેનું નામ પ્રસન દા છે.

ખાસ છે ‘સિતારે જમીન પર’ની સ્ટોરી

આ ફિલ્મ વિશે વાત કરતાં આમિર ખાને કહ્યું કે હવે આપણે આ જ સ્ટોરીને અલગ અંદાજમાં જોઈશું. ઈન્ટરવ્યુમાં આમિરે પોતાને ઈમોશનલ ગણાવ્યો હતો અને લગાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેના ગેટઅપને લઈને સવાલ પ્રશ્ન પર તેને કહ્યું કે આ તમને ત્યારે જ ખબર પડશે જ્યારે તમે ફિલ્મ જોશો. તો એ જોવાનું રસપ્રદ રહેશે કે આમિર આ વખતે તેની કમબેક પિક્ચરમાં શું જોવા મળશે.

આ પણ વાંચો: બેથી ત્રણ થવાના છે અલી ફઝલ અને રિચા ચઢ્ઢા, લગ્નના બે વર્ષ બાદ આપ્યા સારા સમાચાર

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">