Look A Like: Akshay Kumarનો હમશક્લ સુનીલ ગાવસ્કરનો છે મોટો ચાહક, ફોટો જોઈને તમને થશે આશ્ચર્ય

Look A Like : આજે, અમે તમને અક્ષય કુમાર (Akshay Kumar)ના હમશક્લ માજીદ મીર (Majid Mir) વિશે જણાવીશું. માજીદ શ્રીનગરનો વતની છે. થોડા સમય પહેલા તેની તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

Hiren Buddhdev
| Edited By: | Updated on: May 24, 2021 | 7:49 PM
બોલિવૂડ સેલેબ્સના હમશક્લની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થતી રહે છે. સેલેબ્સના હમશક્લોને ચાહકો તેમના સ્ટાર્સની જેમ પસંદ કરતા રહે છે. અમે તમને ઘણા બોલિવૂડ સ્ટાર્સના હમશક્લ વિશે જણાવ્યું છે. તેની વાયરલ તસવીરો પણ બતાવી ચુક્યા છીએ. આજે અમે તમને બોલિવૂડ ખિલાડી અક્ષય કુમારના હમશક્લ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

1 / 5
અક્ષયના હમશક્લનું નામ માજીદ મીર છે. માજીદ મીર જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરના વતની છે. થોડા સમય પહેલા અક્ષયના હમશક્લની તસ્વીર સામે આવી હતી. એક ચેનલના એસોસિએટ એડિટરે અક્ષયના હમશક્લ સાથે એક તસવીર શેર કરી હતી. ત્યારે આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

2 / 5
અક્ષયનો હમશક્લ માજીદ ક્રિકેટર સુનીલ ગાવસ્કરનો મોટો ફેન છે. તે દરરોજ તેમની જેમ ટોપીઓ પહેરે છે. જ્યારે સુનીલ ગાવસ્કરના ચાહક માજીદનો ફોટો શેર થયો, ત્યારે સોશિયલ મીડિયા પર ચાહકોએ તેને અક્ષયના હમશક્લ જણાવવાનું શરૂ કર્યું હતું.

3 / 5
જો કે તેમના હમશક્લની તસવીર જોયા બાદ અક્ષયનો સોશિયલ મીડિયા પર કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. અક્ષય હાલમાં તેમની આગામી ફિલ્મોની તૈયારી કરી રહ્યા છે. જો અહેવાલોનું માનવામાં આવે તો તે ટૂંક સમયમાં અયોધ્યામાં ફિલ્મ રામ સેતુ (Ram Setu) માટે શૂટિંગ ફરીથી શરૂ કરશે.

4 / 5
તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર થોડા સમય પહેલા કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા હતા. તેમણે આ અંગેની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરીને આપી હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે અક્ષય એકદમ ઠીક છે અને તેમના પરિવાર સાથે સમય વિતાવે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા

ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !

આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા

સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video

સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ

આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી

ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન

સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય

બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી

g clip-path="url(#clip0_868_265)">