Board Exam 2024: માત્ર CBSE અને ICSE જ નહીં પરંતુ ભારતમાં છે ઘણા શિક્ષણ બોર્ડ, જુઓ સંપૂર્ણ યાદી
વર્ષ 2024 માં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી મહિનાથી શરૂ થશે. તેથી વિદ્યાર્થીઓએ કાળજી પૂર્વક પરીક્ષાની તૈયારી શરૂ કરવી જોઈએ. આપણે વિદ્યાર્થીઓને એમ કહેતા સાંભળ્યા છે કે, તેઓ ગુજરાત બોર્ડ, CBSE, ICSE વગેરેમાં અભ્યાસ કરે છે. ચાલો આપણે જાણીએ કે ભારતમાં કેટલા શિક્ષણ બોર્ડ છે. દરેક રાજ્યમાં આવેલા શિક્ષણ બોર્ડનું પોતાનું મહત્વ હોય છે.
વર્ષ 2024 માં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી મહિનાથી શરૂ થશે. તેથી વિદ્યાર્થીઓએ કાળજી પૂર્વક પરીક્ષાની તૈયારી શરૂ કરવી જોઈએ. આપણે વિદ્યાર્થીઓને એમ કહેતા સાંભળ્યા છે કે, તેઓએ ગુજરાત બોર્ડ, CBSE, ICSE વગેરેમાં અભ્યાસ કરે છે. ચાલો આપણે જાણીએ કે ભારતમાં કેટલા શિક્ષણ બોર્ડ છે. દરેક રાજ્યમાં આવેલા શિક્ષણ બોર્ડનું પોતાનું મહત્વ હોય છે.
દરેક રાજ્યમાં આવેલા શિક્ષણ બોર્ડનું લિસ્ટ
- પશ્ચિમ બંગાળ માધ્યમિક શિક્ષણ બોર્ડ (WBBSE)
- પશ્ચિમ બંગાળ કાઉન્સિલ ઓફ હાયર સેકન્ડરી એજ્યુકેશન (WBCHSE)
- કર્ણાટક શાળા પરીક્ષા અને મૂલ્યાંકન બોર્ડ (KSEAB)
- ગોવા બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (GBSHSE)
- ઉચ્ચ માધ્યમિક શિક્ષણ નિયામકની કચેરી, કેરળ
- DGE, તમિલનાડુ
- ઝારખંડ એકેડેમિક કાઉન્સિલ (JAC)
- મધ્યવર્તી શિક્ષણ બોર્ડ, આંધ્રપ્રદેશ (BIEAP)
- માધ્યમિક શિક્ષણ બોર્ડ, આસામ (SEBA)
- ત્રિપુરા બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (TBSE)
- કેરળ પરીક્ષા ભવન
- કાઉન્સિલ ઓફ હાયર સેકન્ડરી એજ્યુકેશન, ઓડિશા
- માધ્યમિક શિક્ષણ બોર્ડ, ઓડિશા
- છત્તીસગઢ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CGBSE)
- તેલંગાણા સ્ટેટ બોર્ડ ઓફ ઇન્ટરમીડિયેટ એજ્યુકેશન (TSBIE)
- માધ્યમિક શિક્ષણ બોર્ડ, મધ્યપ્રદેશ (MPBSE)
- શાળા શિક્ષણ બોર્ડ, હરિયાણા (HBSE)
- બિહાર શાળા પરીક્ષા બોર્ડ (BSEB)
- નાગાલેન્ડ બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશન (NBSE)
- કાઉન્સિલ ઓફ હાયર સેકન્ડરી એજ્યુકેશન, મણિપુર (COHSEM)
- માધ્યમિક શિક્ષણ બોર્ડ, મણિપુર (BSEM)
- માધ્યમિક શિક્ષણ બોર્ડ, રાજસ્થાન (RBSE)
- મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (MSBSHSE)
- ઉત્તરાખંડ બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશન (UBSE)
- આસામ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પરિષદ (AHSEC)
- મિઝોરમ બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશન (MBSE)
- હિમાચલ પ્રદેશ બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશન (HPBOSE)
- મેઘાલય બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશન (MBOSE)
- જમ્મુ અને કાશ્મીર બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશન (JKBOSE)
- માધ્યમિક શિક્ષણ બોર્ડ, આંધ્રપ્રદેશ (BSEAP)
- પંજાબ શાળા શિક્ષણ બોર્ડ (PSEB)
- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ બોર્ડ (GSEB)
- ઉત્તર પ્રદેશ માધ્યમિક શિક્ષણ પરિષદ (UPMSP)
આ પણ વાંચો : વિદ્યાર્થીનીઓ માટે સારા સમાચાર, CBSE દ્વારા સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશીપ માટે અરજી કરવાની તારીખ લંબાવવામાં આવી
અહીં આપવામાં આવેલા શિક્ષણ બોર્ડ ઉપરાંત, મદરેસા બોર્ડ પણ ઘણા રાજ્યોમાં આવેલા છે.