અમદાવાદમાં વસ્ત્રાપુર પોલીસે પોપ્યુલર બિલ્ડર બંધુઓનો કબ્જો લીધાના કેસ મામલે વધુ વિગતો મળી રહી છે. રમણ પટેલ અને દશરથ પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ન્યુયોર્ક ટાવરમાં 3 કરોડની ઓફિસ પચાવી પાડ્યાની ફરિયાદમાં પોલીસે રિમાન્ડ મેળવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: T-20 લીગ: RCBના સપનાઓને SRHના વિલિયમસનની ફીફટીએ રોળી દીધુ, હૈદરાબાદ ક્વોલીફાયર મેચમાં પહોંચ્યુ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો