હનુમાનજીનો સૌથી પ્રિય સાબર મંત્ર

12 એપ્રિલ, 2025

હનુમાનજીનો સાબર મંત્ર અતિ પ્રાચીન અને શક્તિશાળી મંત્ર માનવામાં આવે છે.

આ મંત્ર લખાતો નથી, માત્ર શ્રવણ અને સ્મરણ દ્વારા જાપ કરવામાં આવે છે.

ભક્તિ અને શ્રદ્ધાથી મંત્રનો જાપ કરવો એ સૌથી અગત્યનું છે.

40 દિવસ સુધી નિયમિત જાપ કરવાથી વિશેષ ફળ મળવાનું માન્ય છે.

આ મંત્રથી જીવનમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ મળે છે તેવું દેવરાહા બાબા એ પણ જણાવ્યું 

મંત્રનો જાપ એકાગ્ર મનથી અને શુદ્ધ વાતાવરણમાં કરવો જોઈએ.

“ૐ નમઃ બજરંગબલી..." એ મંત્રનું મુખ્ય ઉચ્ચારણ છે.

“ૐ નમઃ બજરંગબલી..." એ મંત્રનું મુખ્ય ઉચ્ચારણ છે.

“ૐ નમઃ બજરંગબલી..." એ મંત્રનું મુખ્ય ઉચ્ચારણ છે.

દરેક શબ્દમાં દુઃખ દૂર કરવાની અને રક્ષણ આપવાની શક્તિ છે.

મંત્ર જાપથી આત્મવિશ્વાસ અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે.

મંત્રની સાથે સારા કર્મો અને ભક્તિ જીવનમાં સાચો પરિવર્તન લાવે છે.