તમારા રસોડામાં રહેલી આ વસ્તુ ગરોળીને ઉભી પૂંછડીએ ઘરની બહાર ભગાડશે

12 Apr 2025

By: Mina Pandya

આજકાલ ઘરમાં ગરોળીઓ આવવાનું ઘણુ સામાન્ય થઈ ગયુ છે. પરંતુ તેની હાજરી જ લોકોને પરેશાન કરી દે છે. 

Credit: canva

ગરોળીને ભગાડવા માટે લોકો અનેક ઉપાયો શોધતા હોય છે. પરંતુ તમારા રસોડામાં આ રહેલી વસ્તુ ગરોળીને ઉભી પૂછડીએ ભગાડશે.

Credit: canva

કેવી રીતે ભગાડવી ગરોળી

ગરોળીને ઘરમાંથી બહાર ભગાડવા માટે તમે કાળા મરીનો ઉપયોગ કરી શકો છો. આ એક કારગર નુસ્ખો છે જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે. 

Credit: canva

કાળા મરીથી ભગાડો

એક કપ જેટલુ  હુંફાળુ ગરમ પાણી કરો, તેમા એક મોટી ચમચી કાળા મરીનો પાઉડર નાખીને મિક્સ કરી દો

Credit: canva

કેવી રીતે કરશો તૈયાર

આ પાણીને થોડુ ઠંડુ થવા દો, ત્યારબાદ તેને ગાળીને એક સ્પ્રે બોટલમાં ભરીને રાખી લો.

Credit: canva

સ્પ્રે રેડી છે

બારી-દરવાજા પાસે, પડદા તરફ અને જયા પણ ઘરમાં ગરોળીઓ દેખાતી હોય ત્યાં ખૂણે-ખૂણામાં આ પાણીનો સ્પ્રે કરી દો. 

Credit: canva

કેવી રીતે કરવો ઉપયોગ

આ સ્પ્રેને વધુ અસરકારક બનાવવા માટે તેમા થોડો લીંબુનો રસ કે ફુદીનાનું તેલ પણ નાખી શકો છે. 

Credit: canva

વધારો અસર

આ સ્પ્રે ને દિવસમાં એકવાર બપોરના સમયે છાંટો, અને ત્યાં સુધી ચાલુ રાખો જ્યા સુધી તેની મહેંકથી ગરોળી ઘરમાંથી બહાર ન નીકળી જાય.

Credit: canva

ક્યારે કરવો સ્પ્રે?

કાળા મરીનું પાણીથી ઈરિટેશન અને છીંક આવવાની સમસ્યા થઈ શકે છે. તેનાથી બચવા માટે સ્પ્રે કરતી વખતે નાક અને આંખોને બચાવીને રાખો

Credit: canva

ધ્યાન રાખો