માતાએ જ કરી 3 વર્ષના બાળકની હત્યા અને બાદમાં માતાએ ખાધો ગળેફાંસો, જુઓ VIDEO

|

Aug 31, 2019 | 10:06 AM

બોટાદમાં માતાએ જ બાળકની હત્યા કરી નાખતા હડકંપ મચ્યો છે. માતા એટલી ક્રૂર બની ગઈ કે તેણે પોતાના ત્રણ વર્ષના માસૂમની ગળું કાપીને હત્યા કરી નાખી, ત્યારબાદ પોતે પણ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધુ. હજુ તો આ બાળકે જિંદગી તરફ ડગ જ માંડ્યા હતા, તેના રમવાના દિવસો પણ પૂરા નહોતા થયા. બાળકને કલ્પના પણ નહીં […]

માતાએ જ કરી 3 વર્ષના બાળકની હત્યા અને બાદમાં માતાએ ખાધો ગળેફાંસો, જુઓ VIDEO

Follow us on

બોટાદમાં માતાએ જ બાળકની હત્યા કરી નાખતા હડકંપ મચ્યો છે. માતા એટલી ક્રૂર બની ગઈ કે તેણે પોતાના ત્રણ વર્ષના માસૂમની ગળું કાપીને હત્યા કરી નાખી, ત્યારબાદ પોતે પણ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધુ. હજુ તો આ બાળકે જિંદગી તરફ ડગ જ માંડ્યા હતા, તેના રમવાના દિવસો પણ પૂરા નહોતા થયા. બાળકને કલ્પના પણ નહીં હોય કે, તેની જ માતા તેની વેરી બની જશે. સૌ કોઈ એમ જ વિચારે કે આવું કેવી રીતે બની શકે, પરંતુ ઘટના હકિકત છે. હત્યા બાદ આપઘાત કર્યાનું કારણ હજુ પણ અકબંધ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: આત્મવિલોપન કરતા રેલવે હોસ્પિટલના કર્મચારીનો LIVE VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article