આજે Rategain Travel ના શેર લિસ્ટ થશે, રોકાણકારોને નફો મળશે કે થશે નુકસાન? જાણો નિષ્ણાંતોનું અનુમાન

RateGain Travels Technologies IPO 17.41 ગણા  સબ્સ્ક્રિપ્શન સાથે બંધ થયો છે. ઇશ્યૂમાં 1.73 કરોડ શેરની સામે 30 કરોડથી વધુ શેર માટે અરજીઓ મળી હતી.

આજે Rategain Travel ના શેર લિસ્ટ થશે, રોકાણકારોને નફો મળશે કે થશે નુકસાન? જાણો નિષ્ણાંતોનું અનુમાન
Rategain Travel IPO Listing
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 7:09 AM

Rategain Travel Technologies ના શેર 10-15% ના પ્રીમિયમ સાથે ખુલી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે અર્થવ્યવસ્થાની રિકવરી અને પબ્લિક ઈશ્યુમાં સારા સબસ્ક્રિપ્શનને કારણે આ સ્ટોક લગભગ 10 થી 15 ટકા સુધી ખુલશે. તેના ઇક્વિટી શેરનું આજે લિસ્ટિંગ થઇ રહ્યું છે.

17 ગણો સબ્સ્ક્રાઇબ થયો RateGain Travels Technologies IPO 17.41 ગણા  સબ્સ્ક્રિપ્શન સાથે બંધ થયો છે. ઇશ્યૂમાં 1.73 કરોડ શેરની સામે 30 કરોડથી વધુ શેર માટે અરજીઓ મળી હતી. QIB નો ભાગ જે બીજા દિવસ સુધી માત્ર 75 ટકા ભરાયો હતો તે છેલ્લા દિવસે 8 થી વધુગણો ભરાયો છે. રિટેલ રોકાણકારો તરફથી ઇશ્યૂને સારો પ્રતિસાદ મળ્યો હતો અને ક્વોટા હેઠળ રાખવામાં આવેલા શેર કરતાં 8 ગણા વધુ શેરની બિડ મળી હતી. આ કંપની વિશ્વની સૌથી મોટી ડિસ્ટ્રિબ્યુશન ટેકનોલોજી કંપનીઓમાંની એક છે. આ ઉપરાંત, તે ભારતમાં હોસ્પિટાલિટી અને ટ્રાવેલ ઉદ્યોગમાં સર્વિસ કંપની (SaaS) તરીકે સૌથી મોટું સોફ્ટવેર છે. કંપની હોટેલ્સ, એરલાઈન્સ, ઓનલાઈન ટ્રાવેલ એજન્ટ્સ (OTAs), મેટા-સર્ચ કંપનીઓ, વેકેશન રેન્ટલ, પેકેજ પ્રોવાઈડર, કાર રેન્ટલ, રેલ, ટ્રાવેલ મેનેજમેન્ટ કંપનીઓ, ક્રૂઝ અને ફેરી સહિત હોસ્પિટાલિટી અને ટ્રાવેલ સંબંધિત સેવાઓ પૂરી પાડે છે.

જો તમે પણ ઇશ્યૂ માટે સબ્સ્ક્રાઇબ કર્યું છે તો તમે સરળતાથી ચકાસી શકો છો કે તમને શેર મળ્યા કે નહિ

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો

  • સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ https://www.bseindia.com/investors/appli_check.aspx પર જવું પડશે.
  • અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે.
  • હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો.
  • તમારો એપ્લિકેશન નંબર લખો.
  • પાન નંબર દાખલ કરો
  • હવે Search પર ક્લિક કરો.
  • હવે આખી વિગત તમને જોવા મળશે.

રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા તપાસો

  • KFin Technologies Pvt Ltd આ ઈશ્યુના રજિસ્ટ્રાર છે.
  • આ IPO માટે, રજિસ્ટ્રારની વેબસાઇટ પર જવું પડશે.
  • લિંક: https://kprism.kfintech.com/ipostatus/
  • ડ્રોપડાઉનમાં કંપનીનું નામ લખો.
  • આ પછી બોક્સમાં PAN નંબર, એપ્લિકેશન નંબર અથવા ડિપોઝિટરી/ક્લાયન્ટ ID દાખલ કરો
  • કેપ્ચા દાખલ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો. પછી તમને તમારું સ્ટેટસ ખબર પડશે.

આ પણ વાંચો :  EWS આરક્ષણ માટે મોટી તૈયારી! વાર્ષિક કમાણીની શરત ઘટાડીને 5 લાખ કરી શકે છે સરકાર

આ પણ વાંચો : જો તમે Dairy ઉદ્યોગની આ 6 સમસ્યાનો હલ આપશો તો સરકારને તમને 10 લાખ રૂપિયા આપશે, જાણો વિગતવાર

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">