EWS આરક્ષણ માટે મોટી તૈયારી! વાર્ષિક કમાણીની શરત ઘટાડીને 5 લાખ કરી શકે છે સરકાર

સરકારે આ મુદ્દાના તમામ પાસાઓ પર ચર્ચા કરવા માટે 3 સભ્યોની એક પેનલ પણ બનાવી છે, જે પોતાનો અભિપ્રાય આપશે અને સરકાર તે અભિપ્રાય સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકશે.

EWS આરક્ષણ માટે મોટી તૈયારી! વાર્ષિક કમાણીની શરત ઘટાડીને 5 લાખ કરી શકે છે સરકાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2021 | 11:35 PM

શું આર્થિક રીતે પછાત વર્ગોને (economically backward classes – EWS) આપવામાં આવતી અનામતમાં આવક મર્યાદા ઘટાડીને 5 લાખ કરવામાં આવશે? જેનો લાભ લેતા અનેક ઉમેદવારોના મનમાં હાલમાં આ પ્રશ્ન ચાલી રહ્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં સુનાવણી ચાલી રહી છે. આવી સ્થિતિમાં જો મર્યાદા ઘટશે તો આ નિર્ણયની શું અસર થઈ શકે છે.

 8 લાખ રૂપિયા સુધી મળી શકે છે લાભ 

સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં આર્થિક રીતે પછાત લોકો માટે 10 ટકા અનામત માટે વાર્ષિક 8 લાખ રૂપિયા આવકની શરત છે, પરંતુ આ મર્યાદાને લઈને અનેક સવાલો ઉભા થયા છે અને સરકાર દ્વારા તેનો ખુલાસો પણ કરવામાં આવ્યો છે. હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને સરકારે તેના સૂચન માટે એક પેનલ પણ બનાવી છે. સવાલ એ થાય છે કે જો મર્યાદા ઘટાડવામાં આવે તો શું મોટી સંખ્યામાં લોકોને અસર થશે તો તેનો જવાબ કેટલીક પરીક્ષાઓના ડેટા પરથી મળે છે, જે મુજબ અનામતનો લાભ લેનારા મોટાભાગના લોકો પણ 5 લાખની મર્યાદાથી નીચે જ આવે છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

આંકડા શું કહે છે

આર્થિક રીતે પછાત વર્ગના મોટાભાગના લોકો જેમણે અત્યાર સુધીમાં આ 10% અનામતનો લાભ લીધો છે તે એવા છે જેમની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી ઓછી છે. ડેટા અનુસાર 2020 નીટ પરીક્ષામાં EWS આરક્ષણનો લાભ લેનારા 91 ટકા લોકો એવા હતા જેમની વાર્ષિક આવક  5 લાખ રૂપિયાથી ઓછી હતી, એટલું જ નહીં, 71 ટકા લોકો એવા હતા કે જેમની વાર્ષિક આવક તો 2 લાખથી ઓછી હતી.

2020ની JEE પરીક્ષામાં આ આરક્ષણનો લાભ લેનારા 95 ટકાથી વધુ લોકો એવા હતા, જેમની વાર્ષિક આવક 5-6 લાખ રૂપિયાની વચ્ચે હતી. આવો જ ટ્રેન્ડ સરકારી નોકરીઓમાં પણ જોવા મળ્યો છે. આ જ કારણ છે કે EWS અનામતનો લાભ આપવા માટે આવક મર્યાદા વાર્ષિક  8 લાખ રૂપિયાથી ઘટાડીને 5 લાખ રૂપિયા કરવાની હિમાયત ચાલી રહી છે અને આ મુદ્દે આવતા મહિને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પણ થવાની છે.

સરકારે પેનલની રચના કરી

સરકારે આ મુદ્દાના તમામ પાસાઓ પર ચર્ચા કરવા માટે 3 સભ્યોની એક પેનલ પણ બનાવી છે, જે પોતાનો અભિપ્રાય આપશે અને સરકાર તે અભિપ્રાય સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકશે. હવે માત્ર સુપ્રીમ કોર્ટ જ નક્કી કરશે કે આર્થિક રીતે પછાત લોકોને અનામત આપવા માટે વાર્ષિક આવકનો આધાર ઘટાડવો કે 8 લાખ રૂપિયા જ રાખવો.

આ પણ વાંચો :  Section 144 in Mumbai : મુંબઈમાં 31 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ, કોરોના નિયમોનું પાલન નહીં કરનારાઓ સામે કડક કાર્યવાહીનો આદેશ

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">