એચડીએફસી બેંક બાદ હવે એક્સિસ બેંક પેટીએમની વ્હારે આવી,જાણો શું કહ્યું બેંકના MD અમિતાભ ચૌધરીએ

સંકટના આ સમયમાં એક્સિસ બેંકે પેટીએમ તરફ મદદનો હાથ લંબાવ્યો છે. એક્સિસ બેંકના MD અને CEO અમિતાભ ચૌધરીએ કહ્યું છે કે જો તે પેટીએમ પેમેન્ટ્સ બેંકને ભારતીય રિઝર્વ બેંકની મંજૂરી મળે તો તેની સાથે કામ કરવા તૈયાર છે.

એચડીએફસી બેંક બાદ હવે એક્સિસ બેંક પેટીએમની વ્હારે આવી,જાણો શું કહ્યું બેંકના MD અમિતાભ ચૌધરીએ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2024 | 7:12 AM

સંકટના આ સમયમાં એક્સિસ બેંકે પેટીએમ તરફ મદદનો હાથ લંબાવ્યો છે. એક્સિસ બેંકના MD અને CEO અમિતાભ ચૌધરીએ કહ્યું છે કે જો તે પેટીએમ પેમેન્ટ્સ બેંકને ભારતીય રિઝર્વ બેંકની મંજૂરી મળે તો તેની સાથે કામ કરવા તૈયાર છે.

અગાઉ એચડીએફસી બેંકના પરાગ રાવે પણ આ બાબતની વાતચીતની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે બેંકો પેટીએમના મુદ્દા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ મામલામાં ઉતાર -ચઢાવ તરફ  પર અમારું સંપૂર્ણ ધ્યાન છે. આ પહેલા સોમવારે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે પણ સ્પષ્ટતા કરી હતી કે કેન્દ્રીય બેંક તેના નિર્ણય બાબતે કોઈ સમીક્ષા કરશે નહીં.

આરબીઆઈના માર્ગર્શન મુજબ કામ કરવા તૈયારી બતાવી

અમિતાભ ચૌધરીએ સોમવારે કહ્યું કે તેઓ પેટીએમ સાથે કામ કરવા તૈયાર છે. જો કે, આ  મુદ્દો નિયમનકારી મંજૂરી પર મુખ્ય આધાર રાખે છે. ચૌધરીએ ઉમેર્યું હતું  કે જો તેમને  RBI તરફથી પરવાનગીમળે તો  તેઓ ચોક્કસપણે પેટીએમ પેમેન્ટ્સ બેંક સાથે કામ કરવા તૈયારી બતાવાઈ રહ્યા છે. પ્રાઈવેટ સેક્ટર બેન્કના સીઈઓ ચૌધરીએ જણાવ્યું હતું કે પેમેન્ટ્સ બેન્ક આ સેક્ટરની એક અગ્રણી કંપની તરીકે ઓળખાય છે. હુરુન અને એક્સિસ બેંક દ્વારા બનાવવામાં આવેલ હુરુન ઈન્ડિયા 500 લિસ્ટને લોન્ચ કરતી વખતે તેમણે આ સંદર્ભમાં આ બાબતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

Paytm સાથે વાતચીત શરૂ કરાઈ

આ અવસર પર એક્સિસ બેંકના ગ્રુપ એક્ઝિક્યુટિવ અર્જુન ચૌધરીએ કહ્યું કે પેટીએમ સાથે વાટાઘાટ  કરવામાં આવી રહી છે. જોકે, આ ચર્ચા કોઈ ચોક્કસ પરિણામલક્ષી રહી નથી . આરબીઆઈએ 29 ફેબ્રુઆરીથી પેટીએમ પેમેન્ટ્સ બેંક પ્રતિબંધ મૂક્યો છે.

HDFC બેંકે પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે

તાજેતરમાં એચડીએફસી બેંકના પરાગ રાવે પેટીએમ પેમેન્ટ બેંક સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે બાદમાં આ વાત ખાસ આગળ વધી ન હતો. હવે વધુ એક બેંકે આ મામલે રસ બતાવ્યો છે. હાલની સમસ્યાઓ વચ્ચે આરબીઆઇ તરફ તમામની મીટ મંડાઈ છે.

આ પણ વાંચો : સ્પાઈસજેટના શેરમાં આવી શકે છે ઘટાડો, સંસદીય સમિતિના એક રિપોર્ટથી એવિએશન શેર્સ થયા ડાઉન

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">