ફરીવાર એ જ મુદ્દો વિવાદમાં, કરન્સીથી કોરોના ફેલાય? જવાબ છે હા, તો કઈ રીતે બચશો તે માટે વાંચો આ લેખ

જો આપ બજારમાં ખરીદ – વેચાણ કે આર્થક વ્યવહારો રોકડમાં કરો છો તો સાવચેરી રાખવી જરૂરી છે. કરન્સી કોરોના વાઇરસ ફેલાવી શકે છે. Confederation of All India Traders – CAIT દ્વારા નાણાં મંત્રીને એક પાત્ર પાઠવી  આ બાબતે પૂછવામાં આવ્યું હતું જેનો જવાબ ઘણા સમય પછી વેપારીઓને મળ્યો છે જેમ સ્પષ્ટ જવાબ નથી મળ્યો પણ […]

ફરીવાર એ જ મુદ્દો વિવાદમાં, કરન્સીથી કોરોના ફેલાય? જવાબ છે હા, તો કઈ રીતે બચશો તે માટે વાંચો આ લેખ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 06, 2020 | 1:07 PM
જો આપ બજારમાં ખરીદ – વેચાણ કે આર્થક વ્યવહારો રોકડમાં કરો છો તો સાવચેરી રાખવી જરૂરી છે. કરન્સી કોરોના વાઇરસ ફેલાવી શકે છે. Confederation of All India Traders – CAIT દ્વારા નાણાં મંત્રીને એક પાત્ર પાઠવી  આ બાબતે પૂછવામાં આવ્યું હતું જેનો જવાબ ઘણા સમય પછી વેપારીઓને મળ્યો છે જેમ સ્પષ્ટ જવાબ નથી મળ્યો પણ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ વધારવા ઉપર ભાર આપવા અનુરોધ કરાયો છે.
શું કરન્સીથી કોરોના ફેલાય છે કે નહીં? કરન્સી નોટના માધ્યમથી પણ કેટલાય પ્રકારના બેક્ટેરિયા અથવા વાયરસ ફેલાઈ શકે છે. Confederation of All India Traders – CAIT દ્વારા પૂછવામાં આવેલ એક સવાલના જવાબમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ  ઈ મેઈલમાં પરોક્ષ રીતે સ્વીકાર કર્યો  છે. RBI એ  લોકોએ ચલણી નોટના સ્થાને ડિજિટલ પેમેન્ટનો વિકલ્પ વધુ પ્રવાહમાં રાખવા અનુરોધ પણ કર્યો છે. નોટ ગણવા લાળનો ઉપયોગ જોખમી ભારતમાં નોટનું બંડલ ગણતરી કરવા લાળનો ઉપયોગ મહત્તમ લોકો દ્વારા કરાય છે. લાળના કારણે વાઈરસ નોટ ઉપર લાગે છે જે ટ્રાવેલ કરી જેટલા લોકોએ નોટ હાથમાં લીધી હોય તે તમામ માટે સંક્રમિત થવાનું જોખમ ઉભું કરે છે. એક ચલણી નોટ હજારો લોકોના હાથમાં ફરતી હોય છે ત્યારે સ્પ્રેડર બને તેવો ભય નકારી શકાય નહિ.

માત્ર વાઈરસ નહિ બેક્ટેરિયા પણ ફેલાય છે હાઇજિનના અભાવે નોટ ઉપર માત્ર વાઈરસ નહિ પરંતુ બેક્ટેરિયા પણ ટ્રાવેલ કરે  છે. સૂત્રો અનુસાર લાળ લગાવી ગણેલી નોટથી કોવિડ  -૧૯ ઉપરાંત ઘણા બેકરેટિયા પણ ફેલાય છે જે પાચન અને શ્વસન તંત્ર સહિતની તકલીફો ઉભી કરી શકે છે.

ટચલેસ  પેમેન્ટ સુરક્ષિત ઉપાય મોબાઇલ બેંકિંગ, ઇન્ટરનેટ બેંકિંગ, કાર્ડ  ટેપિંગ  અને એપ દ્વારા પેમેન્ટ ઉપર ભાર મુકવામાં આંક રહ્યો છે. આરીબીઆઈએ ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ વધુ કરવા લોકોને ભલામણ કરી છે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં નંબર-1 ભારતીય બોલરની કારકિર્દી ખતમ થશે?
TATA અથવા BYEનું ફુલફોર્મ શું છે ?
પતિ સુપરસ્ટાર તો પત્નીનું બિઝનેસ જગતમાં છે મોટું નામ, જુઓ ફોટો
ફાટેલી એડીયો પર લગાવો આ વસ્તુ, મુલાયમ થઈ જશે ત્વચા
ફ્લાઇટની લેન્ડિંગ વખતે વિન્ડો શા માટે બંધ નથી કરવા દેતી ઍર હોસ્ટેસ?
જાણો ફણસી ખાવાથી શું થાય છે ફાયદો ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અમ્યુકો.માં હવે ઢોલ પર રાજનીતિ, વિપક્ષે ઢોલ વગાડી સુવિધા આપવા કરી માગ
અમ્યુકો.માં હવે ઢોલ પર રાજનીતિ, વિપક્ષે ઢોલ વગાડી સુવિધા આપવા કરી માગ
કીમ સ્ટેશન પર દાદર-પોરબંદર એક્સપ્રેસના પૈડા પાટા પરથી ઉતરી ગયા
કીમ સ્ટેશન પર દાદર-પોરબંદર એક્સપ્રેસના પૈડા પાટા પરથી ઉતરી ગયા
ખોખરામાં આબેડકરની પ્રતિમાને ક્ષતિ પહોંચાડનારા બે ની ધરપકડ, 3 હજુ ફરાર
ખોખરામાં આબેડકરની પ્રતિમાને ક્ષતિ પહોંચાડનારા બે ની ધરપકડ, 3 હજુ ફરાર
રખિયાલમાં લુખ્ખાઓના ઘર પર ફર્યુ દાદાનું બુલડોઝર, 3થી વધુ મકાનો તોડ્યા
રખિયાલમાં લુખ્ખાઓના ઘર પર ફર્યુ દાદાનું બુલડોઝર, 3થી વધુ મકાનો તોડ્યા
ધોરાજીમાં ડુંગળીના મબલખ આવક છતા ભાવ તૂટતા ખેડૂતોની મુશ્કેલી વધી
ધોરાજીમાં ડુંગળીના મબલખ આવક છતા ભાવ તૂટતા ખેડૂતોની મુશ્કેલી વધી
સરકારે ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાની કરી જાહેરાત
સરકારે ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાની કરી જાહેરાત
Surat : લાલગેટ વિસ્તારમાં દવાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
Surat : લાલગેટ વિસ્તારમાં દવાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
અમદાવાદ - ઇન્દોર હાઈવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત
અમદાવાદ - ઇન્દોર હાઈવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત
અમરેલીમાં વાજતે-ગાજતે નીકળી અંતિમયાત્રા
અમરેલીમાં વાજતે-ગાજતે નીકળી અંતિમયાત્રા
થલતેજ ચાર રસ્તા પાસે આવેલી ટાઈટેનિક સ્ક્વેરમાં ભીષણ આગ
થલતેજ ચાર રસ્તા પાસે આવેલી ટાઈટેનિક સ્ક્વેરમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">