ઓગસ્ટમાં Hyundaiની આ કારો પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ, 2 લાખ રૂપિયા સુધીની થશે બચત

Hyundai કાર ખરીદવા માંગો છો, તો કંપની આ મહિનામાં એટલે કે ઓગસ્ટ 2024માં ગ્રાહકો માટે એક શાનદાર ડિસ્કાઉન્ટ ઓફર લઈને આવી છે. આ મહિને હ્યુન્ડાઈના ઘણા વાહનો પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ લેખમાં જાણીશું કે કયા વાહનો પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

ઓગસ્ટમાં Hyundaiની આ કારો પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ, 2 લાખ રૂપિયા સુધીની થશે બચત
Hyundai
Follow Us:
| Updated on: Aug 04, 2024 | 9:35 PM

ભારતમાં ઘણા લોકો ઓછી કિંમતે શાનદાર ફીચર્સવાળી કાર ખરીદવાનું પસંદ કરે છે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા દેશની ફેમસ કાર ઉત્પાદન કંપની માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે પણ હ્યુન્ડાઈ કાર ખરીદવા માંગો છો, તો કંપની આ મહિનામાં એટલે કે ઓગસ્ટ 2024માં ગ્રાહકો માટે એક શાનદાર ડિસ્કાઉન્ટ ઓફર લઈને આવી છે. આ મહિને હ્યુન્ડાઈના ઘણા વાહનો પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ લેખમાં જાણીશું કે કયા વાહનો પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Hyundai Grand i10 Nios પર આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

ઓગસ્ટમાં Hyundaiની બજેટ કાર Grand i10 Nios પર 48 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઓફર આ કારના CNG અને પેટ્રોલ મેન્યુઅલ વેરિઅન્ટ પર આપવામાં આવી રહી છે. તો ગ્રાહકોને આ કારના ઓટોમેટિક વેરિઅન્ટ પર 38 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

Hyundai i20 પર પણ ઓફર

હ્યુન્ડાઈની પ્રીમિયમ હેચબેક i-20 પર ઓગસ્ટ 2024માં પણ મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ મહિને આ કાર પર મહત્તમ 45 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. કારના મેન્યુઅલ વેરિઅન્ટ પર 45 હજાર રૂપિયા અને તેના IVT વેરિઅન્ટ પર 30 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે
માઈગ્રેન મટાડવા માટે શું ખાવું?
ઝટપટ બનાવો મગદાળ પાયસમ, આ રહી રેસીપી
આજનું રાશિફળ તારીખ 15-09-2024
ઘરે જલેબી બનાવવા આ સરળ ટીપ્સનો કરો ઉપયોગ
રોજ સવારે ખાલી પેટે એક ચમચી દેશી ઘી ખાવાથી જાણો શું થાય છે?

Hyundai Aura પર પણ ડિસ્કાઉન્ટ

આ મહિને Hyundaiની Aura પર પણ મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ મહિને Hyundai Aura પર 43 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટ કારના CNG વેરિઅન્ટ પર આપવામાં આવી રહ્યું છે. કારના પેટ્રોલ વેરિઅન્ટ પર લોકોને 23 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

Hyundai Tucson પર 2 લાખનું ડિસ્કાઉન્ટ

ઓગસ્ટ મહિનામાં Hyundaiની પ્રીમિયમ SUV Tucson પર 2 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટ કારના 2023 મોડલના ડીઝલ એન્જિન વેરિએન્ટ પર આપવામાં આવી રહ્યું છે. આ મહિને કારના 2023 પેટ્રોલ મોડલ પર 50 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ મહિને Hyundai Kona EV પર 2 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ તમામ ડિસ્કાઉન્ટ લોકોને રોકડ ડિસ્કાઉન્ટ, કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ બોનસના રૂપમાં આપવામાં આવી રહ્યું છે.

ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી
મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી
"વિપક્ષના એક મોટા નેતાએ PM બનવા માટેની કરી હતી ઓફર "- નીતિન ગડકરી
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત
મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ
મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">