AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vivek Thakor

Vivek Thakor

Camera person - TV9 Gujarati

vivek.thakor@tv9.com

TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.

Ahmedabad: જીસીસીઆઇ દ્વારા ટેક્સટાઇલ લીડરશીપ કોન્કલેવનું આયોજન, કેન્દ્રીય ટેકસટાઇલ મંત્રી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ  હાજર રહ્યા

Ahmedabad: જીસીસીઆઇ દ્વારા ટેક્સટાઇલ લીડરશીપ કોન્કલેવનું આયોજન, કેન્દ્રીય ટેકસટાઇલ મંત્રી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા

જીસીસીઆઇ દ્વારા ટેક્સટાઇલ લીડરશીપ કોન્કલેવનું અમદાવાદમાં ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય ટેકસટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશ અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. આ કોન્કલેવના ઉદઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોએ હાજરી આપી હતી. ટેકસટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે નવી પોલીસી માટે ઇન્ડસ્ટ્રી પાસે સુચનો મંગાવવામાં આવ્યા છે.

Junagadh: ગીરનું જંગલ પ્રવાસીઓ માટે મૂકાયું ખૂલ્લુ, ડીએફઓ ડૉ. મોહન રામે આપી લીલી ઝંડી આપી પ્રવાસીઓની ગાડીઓ કરી રવાના

Junagadh: ગીરનું જંગલ પ્રવાસીઓ માટે મૂકાયું ખૂલ્લુ, ડીએફઓ ડૉ. મોહન રામે આપી લીલી ઝંડી આપી પ્રવાસીઓની ગાડીઓ કરી રવાના

15 જૂનથી 15 ઓક્ટોબર સુધી સાસણ ગીર અભયારણ્યને બંધ રાખવામાં આવ્યું હતું જે ચારેક મહિનાના  વિરામ બાદ ફરી એકવાર શરૂ થઈ ગયું છે.  ત્યારે વન વિભાગ (Forest Department) દ્વારા પણ પ્રવાસીઓના સંભવિત ધસારાને જોતા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.

Ahmedabad: રામોલ પોલીસ સ્ટેશન દ્વારા વડીલ ગોષ્ઠી સમારંભ યોજાયો

Ahmedabad: રામોલ પોલીસ સ્ટેશન દ્વારા વડીલ ગોષ્ઠી સમારંભ યોજાયો

આજ રોજ રામોલ પોલીસ સ્ટેશન (Ramol Police Station) દ્વારા વડીલ ગોષ્ઠી સમારંભ યોજવામાં આવ્યો. આ સમારંભમાં રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વિવિધ સોસાયટીના વડીલોએ ભાગ લીધો.

અમદાવાદની યુવતિનો પાવર લીફટીગમાં દબદબો, ગોલ્ડ મેડલ જીતીને નામ કર્યુ રોશન

અમદાવાદની યુવતિનો પાવર લીફટીગમાં દબદબો, ગોલ્ડ મેડલ જીતીને નામ કર્યુ રોશન

નેશનલ લેવલે શિવાની શુક્લાએ અમદાવાદ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. વસ્ત્રાલમાં રહેતી 23 વર્ષીય શિવાની શુક્લાએ પાવર લિફ્ટીંગમાં ગોલ્ડ મેડલ મેળવી ઇતિહાસ સર્જ્યો છે.

Ahmedabad: સાંતેજમા કેમિકલ કંપનીમાં લાગેલી આગના ભયાનક દ્રશ્યો આવ્યા સામે, આગ બુઝાવવા રોબોટનો સહારો લેવો પડ્યો

Ahmedabad: સાંતેજમા કેમિકલ કંપનીમાં લાગેલી આગના ભયાનક દ્રશ્યો આવ્યા સામે, આગ બુઝાવવા રોબોટનો સહારો લેવો પડ્યો

આગ લાગતા ફાયર વિભાગની 35થી વધુ ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાનું કામ શરુ કર્યુ હતુ. આગનું સ્વરૂપ જોતાં ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો.

સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, ગરમી અને બફારાથી મળી રાહત
સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, ગરમી અને બફારાથી મળી રાહત
અમદાવાદમાં કુરિયર મારફતે MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ વીડિયો
અમદાવાદમાં કુરિયર મારફતે MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ વીડિયો
સાવલીમાં કેનાલમાં કેમિકલયુક્ત પાણી ઠલવાતા ખેડૂતોમાં ભારે રોષ
સાવલીમાં કેનાલમાં કેમિકલયુક્ત પાણી ઠલવાતા ખેડૂતોમાં ભારે રોષ
જામનગરમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, બહારથી વેચાતુ લેવા મજબુર
જામનગરમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, બહારથી વેચાતુ લેવા મજબુર
ઉપલેટા ધોરાજીની સરકારી શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો જ નથી?
ઉપલેટા ધોરાજીની સરકારી શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો જ નથી?
જુનાગઢ APMC માં ગત વર્ષની સરખામણીએ કેસર કેરીની રેકોર્ડ બ્રેક આવક
જુનાગઢ APMC માં ગત વર્ષની સરખામણીએ કેસર કેરીની રેકોર્ડ બ્રેક આવક
ખેડૂતોએ લોન લઈ વાવેતર કર્યુ હવે વરસાદ ખેંચાતા પાક બળી જવાની ભીતિ
ખેડૂતોએ લોન લઈ વાવેતર કર્યુ હવે વરસાદ ખેંચાતા પાક બળી જવાની ભીતિ
અંકલેશ્વરના પાનોલીમાં કેમિકલ આગનો તાંડવ
અંકલેશ્વરના પાનોલીમાં કેમિકલ આગનો તાંડવ
બારડોલીમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
બારડોલીમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
દારૂની હેરાફેરી કરતાં રંગેહાથ ઝડપાયો ભાજપ નેતાનો દીકરો
દારૂની હેરાફેરી કરતાં રંગેહાથ ઝડપાયો ભાજપ નેતાનો દીકરો
g clip-path="url(#clip0_868_265)">