હીટવેવ

હીટવેવ

હીટવેવ એ અત્યંત ગરમ હવામાનનો સમયગાળો છે જે સામાન્ય રીતે બે કે તેથી વધુ દિવસો સુધી ચાલે છે. જ્યારે તાપમાન કોઈપણ પ્રદેશના સરેરાશ તાપમાન કરતા વધી જાય છે, ત્યારે તેને હીટવેવ કહેવામાં આવે છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, જ્યારે મેદાનોમાં મહત્તમ તાપમાન 40 °C અને પર્વતીય પ્રદેશોમાં 30 °C સુધી પહોંચે છે ત્યારે ગરમીનું મોજું શરૂ થાય છે.

જો તાપમાન 47 ° સે સુધી પહોંચે છે, તો તેને ગંભીર હીટ સ્ટ્રોક તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં, જ્યારે તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, ત્યારે ગરમીનું મોજું શરૂ થાય છે.

Read More

ઉનાળાની ગરમીને કારણે વધ્યો Heart Attackનો ખતરો, ગુજરાતના આ જિલ્લામાં 24 કલાકમાં 10 લોકોનાં થયા મોત

છેલ્લા ચાર દિવસથી અમદાવાદ સહિતના કેટલાક જિલ્લાઓમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. 45 ડિગ્રી સુધી ગરમી જઈ રહી છે, ત્યારે લોકો આ ગરમીથી પરેશાન થઈ ઊઠ્યા છે.

અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં વધારો, 108ને મળ્યા 4 હજારથી વધુ કોલ્સ- Video

અમદાવાદમાં હીટવેવના કારણે સ્થાનિકોને ભાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છો જે કે હજુ થોડા દિવસ ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા દેખાતી નથી ત્યાર આજે અમદાવાદમાં ગરમીના કારણે લૂ લાગવાના, ઝાડા - ઉલ્ટીના કેસમાં ઉછાળો આવ્યો છે.

Video : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર

વડોદરામાં પણ હીટવેવની અસરથી લોકો બીમાર પડ્યા છે. ગરમીનો પારો 43 પાર થતા હાલાકી વધી છે. વડોદરા શહેરમાં 500થી વધુ લોકોને હીટવેવની અસર થઈ છે. હીટવેવના પગલે ગભરામણ, બીપી, ચક્કર, ઉલટી અને ડિહાઈડ્રેશનના દર્દીમાં વધારો થયો છે.

ગુજરાત પર તોળાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ ! આ જિલ્લાઓમાં ભારે પવન સાથે માવઠાની આગાહી, જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 દિવસ હીટવેવની આગાહી કરી છે. ત્યાં હવામાન વિભાગની વધુ એક આગાહી અનુસાર ગુજરાત પર વધુ એક સંકટ તોળાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં વાવાઝોડાના એંધાણ છે. જેની અસર ગુજરાત પર થઈ શકે છે.

19 મેના મહત્વના સમાચાર : વડોદરામાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી 10 લોકોનાં મોત !

આજે 19મે 2024ને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

આજનું હવામાન : ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત ! સૌરાષ્ટ્રથી લઈ કચ્છ સુધી હીટવેવની આગાહી, જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળશે. હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ સુધી ગરમીથી રાહત નહીં મળે તેવી આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ હીટવેવનું અનુમાન લગાવવામાં આવ્યુ છે.

જાણો વધુ પડતી ગરમીથી મોત કેમ થાય છે ? શું કાળજી રાખવી જોઈએ

દેશમાં કાળઝાળ ગરમીની પડવાની શરુઆત થતાની સાથે જ હીટવેવ અને હીટસ્ટ્રોકની ચર્ચા શરુ થઈ જાય છે. ત્યારે કેટલીક વાર ગરમીનું પ્રમાણ વધતા લોકોના મોત થતા હોવાની ઘટના પણ સામે આવતી હોય છે. ગરમીમાં કેમ લોકોના મોત થાય છે તે જાણીશું

નવસારી : ભરઉનાળે પાલિકાના વોટર એટીએમ ઠપ્પ, લાખોનું આંધણ પાણીમાં જતા લોકોમાં રોષ,જુઓ વીડિયો

નવસારી : હવા અને પાણી એ જીવનની પહેલી અને પાયાની જરૂરિયાત ગણાય છે.ઉનાળામાં લોકોને શુદ્ધ પાણી મળે રહે તેની વ્યવસ્થા કરવાની જવાબદારી તંત્રની હોય છે પંરતુ નવસારીમાં ઉલ્ટી ગંગા વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

આજનું હવામાન : હવામાન વિભાગની વિચિત્ર આગાહી, કેટલાક જિલ્લામાં હીટવેવ અને કમોસમી વરસાદની આગાહી, જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધારે જોવા મળશે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં હીટવેવની આગાહી વ્યક્ત કરી છે.

અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં આગામી 5 દિવસ રહેશે ઓરેન્જ ઍલર્ટ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હિટવેવની શક્યતા

હજુ વધુ આકરી ગરમી સહન કરવા માટે રહેજો તૈયાર, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં આગામી પાંચ દિવસ ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હિટવેવની શક્યતા છે.

આજનું હવામાન : ગુજરાતવાસીઓને ગરમીમાં શેકાશે ! હવામાન વિભાગની આગાહી અનુસાર આ તારીખે બેસશે ચોમાસુ, જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનું પ્રમાણ જોવા મળશે. જ્યારે હવામાન વિભાગે ચોમાસુ વહેલુ બેસી જશે તેવુ પૂર્વાનુમાન કર્યુ છે. આ સાથે સાથે ચોમાસાને લઈને હવામાન વિભાગે તારીખો પણ જાહેર કરી છે.

આજનું હવામાન : વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી, આ 5 જિલ્લામાં હીટવેવની સંભાવના, જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં હીટવેવનો સામનો કરવો પડે તેવી સંભાવના છે. આગામી 3 દિવસ ભીષણ ગરમી પડશે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતના 5 જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક, જાણો ક્યા જિલ્લાના કેટલા ડેમ છે સૂકાભઠ્ઠ, જુઓ Video

ભર ઉનાળામાં ગુજરાતવાસીઓને પાણી પુરુ પાડતા ડેમ તળિયા ઝાટક થવા લાગ્યા છે. ભર ઉનાળે ગુજરાતના 50 તળિયા ઝાટક સ્થિતિમાં આવી ગયા છે. વધારે ચિંતાજનક બાબત એ છે કે 50 ડેમમાંથી કેટલાક ડેમ સૂકાભઠ્ઠ છે.

સુરત વીડિયો : કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા આઇસક્રીમ ખાઈને બીમારીને આમંત્રણ તો નથી આપતા ને!

સુરત : સરકારી તંત્રે લીધેલા 25 પૈકી ૧૦ નમૂના ફેઈલ ગયા છે અને આઈસ્ક્રીમ ખાવાલાયક ન હોવાનું સામે આવ્યું છે. ઉનાળામાં દરરોજના સેંકડો સ્કૂપણું વેચાણ કરી નાખતા આ આઈસ્ક્રીમ પાર્લર લોકોને ગરમીમાં રાહત નહિ પણ બીમારી આપી રહ્યા છે.

હજુ બે દિવસ સહન કરવી પડશે કાળઝાળ ગરમી, અમદાવાદમાં 43 ડિગ્રી સુધી રહેશે તાપમાનનો પારો, 11 મેથી કમોસમી વરસાદ થવાની શક્યતા

ગરમીને લઇને હવામાન વિભાગની નવી આગાહી આવી છે. જે પ્રમાણે ગુજરાતમાં આગામી 2 દિવસ તો ગરમીથી કોઇ રાહત મળવાની શકયતા નથી. અમદાવાદ-ગાંધીનગર જેવા મહાનગરોમાં તાપમાનનો પારો આવી રીતે જ ઉપર રહેશે. કચ્છમાં પણ ગરમી આવી રીતે જ કહેર મચાવશે. 48 કલાક બાદ ગરમીથી દક્ષિણ ગુજરાતને રાહત મળશે અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા છે.

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">