આજનું હવામાન : વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી, આ 5 જિલ્લામાં હીટવેવની સંભાવના, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં હીટવેવનો સામનો કરવો પડે તેવી સંભાવના છે. આગામી 3 દિવસ ભીષણ ગરમી પડશે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતના 5 જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં હીટવેવનો સામનો કરવો પડે તેવી સંભાવના છે. આગામી 3 દિવસ ભીષણ ગરમી પડશે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતના 5 જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં ભાવનગર, પોરબંદર, સુરત, વલસાડનો સામનો કરવો પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો કે કચ્છમાં પણ આગામી 3 દિવસ હીટવેવનું અનુમાન કરવામાં આવી રહ્યુ છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. વડોદરામાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત રાજકોટ અને ભાવનગરમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. પોરબંદરમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. સુરતમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. વલસાડમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. પાલનપુરમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.