સુરત વીડિયો : ડાયમંડ સિટીમાં ફરી હનીટ્રેપની ઘટના સામે આવી, જાણો સમગ્ર મામલો

સુરત : ડાયમંડ સિટી સુરતમાં ફરી હનીટ્રેપની ઘટના સામે આવી છે. જકાતનાકામાં આવેલા મકાનમાં બોલાવી વેપારીને હની ટ્રેપમાં ફસાવાયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનામાં 4 લોકો સામે ફરિયાદ નોનદી પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Feb 10, 2024 | 9:08 AM

સુરત : ડાયમંડ સિટી સુરતમાં ફરી હનીટ્રેપની ઘટના સામે આવી છે. જકાતનાકામાં આવેલા મકાનમાં બોલાવી વેપારીને હની ટ્રેપમાં ફસાવાયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનામાં 4 લોકો સામે ફરિયાદ નોનદી પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો છે.

વેપારીને હનીટ્રેપમાં ફસાવી 30 લાખનો રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો. નકલી પોલીસ બની આવેલા 4 શખ્સોએ તોડ કર્યો હતો. ઘટના બાબતે વેપારીએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહેશ રબારી, અશ્વિન રબારી સહિત 4 આરોપી સામે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે.

આ પણ વાંચો : ભરૂચ : ભાજપા કાર્યકરો દ્વારા આસ્થા ટ્રેનનું ભવ્ય સ્વાગત કરાયું, રામ ભક્તોને યાત્રા માટે શુભકામના પાઠવવામાં આવી, જુઓ વીડિયો

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાધનપુર માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલ ખેતી પાક કમોસમી વરસાદમાં પલળ્યો

Ahmedabad: માંડલના નાના ઉભડા ગામે કૃષ્ણ મંદિરમાં લાખો રુપિયાની ચોરી

મહેસાણા જિલ્લામાં માવઠાને લઈ ખેડૂતોમાં ચિંતા, ઊંઝામાં ધીમી ધારે વરસાદ

બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસ : પોલીસે 700 પાનાનો અહેવાલ રજૂ કર્યો

દેવભૂમિ દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ લગ્નના મંડપ ધરાશાયી, જુઓ

યાત્રાધામ અંબાજી સહિત બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ

યાત્રાધામ શામળાજી સહિત અરવલ્લી અને સાબરકાંઠામાં કમોસમી વરસાદ

કાલાવડના માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસી પાણીમાં પલળી, ખેડૂતોમાં

રાજકોટ પંથકમાં કમોસમી વરસાદ,શિયાળું પાકને નુકસાનની ભીતિ

દિલ્હીમાં મંત્રી પરિષદની અંતિમ બેઠક બાદ નામોની જાહેરાત થઈ શકે

g clip-path="url(#clip0_868_265)">