સુરત : કુડસદ જીઆઈડીસીમાં આગની ઘટના બનતા દોડધામ મચી હતી, જુઓ વીડિયો

સુરત : ઓલપાડના કુડસદ જીઆઈડીસી આગની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. મિલના ધાબા પર મૂકેલ ઓઇલ ટેન્કમાં આગ લાગી હતી જેને ભારે જહેમત બાદ બુઝાવવામાં આવી હતી 

Baldev Suthar
| Edited By: | Updated on: Jun 01, 2024 | 9:13 AM

સુરત : ઓલપાડના કુડસદ જીઆઈડીસી આગની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. મિલના ધાબા પર મૂકેલ ઓઇલ ટેન્કમાં આગ લાગી હતી જેને ભારે જહેમત બાદ બુઝાવવામાં આવી હતી

સૂત્રો અનુસાર ટેન્ક માંથી ઓઇલ લીકેજ થતા ગરમીના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ધાબા પર આગ લાગતા મિલ કામદારોમાં  ફફડાટ ફેલાયો હતો. સલામતીના ભાગરૂપે કામદારોને મિલની બહાર કાઢવામાં આવ્યા હતા.

મીલના કામદારોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. સુમિલોન ફાયર પણ ઘટના સ્થળે પહોંચ્યું  હતું. ગરમીનો સમય અને ઓઇલમાં આગ લાગી હોવાથી કુલિંગ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સદનસીબે આગમાં જાનમાલને કોઈ નુકશાન નોંધાયું નથી.

Input Credit : – Mehul Bhokalva, Olpad

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">