AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1.11 કરોડની છેતરપિંડીનો પર્દાફાશ, સુરત સાઇબર ઠગાઈનો મુખ્ય સૂત્રધાર મુંબઈથી ઝડપાયો, જુઓ Video

સુરત સાઇબર ક્રાઈમ સેલે ₹1.11 કરોડથી વધુની ઠગાઈના મુખ્ય સૂત્રધાર મહમ્મદ નારી યાસીન અબ્દુલ રહીમ શેખને મુંબઈથી ઝડપી પાડ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2026 | 6:52 PM
Share

સુરત સાઇબર ક્રાઈમ સેલે કરોડોની ઠગાઈના મુખ્ય સૂત્રધાર મહમ્મદ નારી યાસીન અબ્દુલ રહીમ શેખને મુંબઈથી ઝડપી પાડ્યો છે. આ આરોપી પાંચ માસથી ફરાર હતો, જે 29.6 લાખની છેતરપિંડી સહિત અનેક કૌભાંડોમાં સંડોવાયેલો હતો. તેની ધરપકડ બાદ, કુલ ₹1 કરોડ 11 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ થયો છે.

આરોપીએ વર્ષ 2023 માં ₹80,000 ના ભાડેથી એક કંપની મેળવી હતી. આ કંપનીનો ઉપયોગ કરીને, તે ભારતીય નાગરિકોને ઊંચા વળતરની લાલચ આપીને ઠગતો હતો. ઠગાઈ કરાયેલા નાણાંને ટ્રાન્સફર કરવા માટે, આરોપી કમિશન પર બેંક ખાતા મેળવતો હતો અને વિવિધ પેઢીઓના નામે નકલી ખાતા ખોલાવતો હતો. નેશનલ સાઇબર ક્રાઈમ પોર્ટલ પર દેશના અન્ય રાજ્યોમાંથી કુલ નવ ફરિયાદો નોંધાઈ છે, જે આ જ બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરવા સંબંધિત છે.

આ કેસમાં અગાઉ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, અને હવે મુખ્ય આરોપી મહમ્મદ નારી યાસીન અબ્દુલ રહીમ શેખની ધરપકડથી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાઇબર ક્રાઈમ સેલ હાલ સુરતના અન્ય કોઈ ભોગ બનનાર છે કે કેમ અને આરોપીઓ અન્ય કોઈ ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ કરી રહ્યું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કરી મોટી જાહેરાત,  જુઓ Video

Follow Us
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ
ગુજરાતમાં હજુ એક સપ્તાહ સુધી ગરમીમાંથી નહીં મળે રાહત
ગુજરાતમાં હજુ એક સપ્તાહ સુધી ગરમીમાંથી નહીં મળે રાહત
ભાલ પંથકમાં બે- બે મહિનાથી પાણી નથી આવતુ , છતા તંત્ર નીંદ્રાધીન- Video
ભાલ પંથકમાં બે- બે મહિનાથી પાણી નથી આવતુ , છતા તંત્ર નીંદ્રાધીન- Video
મુંબઈમાં વરસાદનું આગમન, ગુજરાતમાં ક્યારે મળશે ગરમીથી રાહત!
મુંબઈમાં વરસાદનું આગમન, ગુજરાતમાં ક્યારે મળશે ગરમીથી રાહત!
મહિલા ખેલાડીઓ સાથે કબડ્ડી રમતા દેખાયા મંત્રી 'મનસુખ માંડવિયા'
મહિલા ખેલાડીઓ સાથે કબડ્ડી રમતા દેખાયા મંત્રી 'મનસુખ માંડવિયા'
અમદાવાદનો મેડિકલનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત
અમદાવાદનો મેડિકલનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત
છોટાઉદેપુર તાલુકા પંચાયતની જીતમાં ભાન ભૂલ્યા સાંસદ ?
છોટાઉદેપુર તાલુકા પંચાયતની જીતમાં ભાન ભૂલ્યા સાંસદ ?
દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો જપ્ત! જુઓ Video
દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો જપ્ત! જુઓ Video
CNG, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સ્કૂલ વર્ધીની રિક્ષા, વાન થશે મોંઘી ?
CNG, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સ્કૂલ વર્ધીની રિક્ષા, વાન થશે મોંઘી ?
વાલીઓને મોટો ઝટકો! સ્કૂલ વાન અને રિક્ષા ભાડા વધવાની શક્યતા-Video
વાલીઓને મોટો ઝટકો! સ્કૂલ વાન અને રિક્ષા ભાડા વધવાની શક્યતા-Video
g clip-path="url(#clip0_868_265)">