સુરત : રીક્ષામાં બેસાડી પેસેન્જરોની નજર ચૂકવી સામાન તફડાવતો ચોર ઝડપાયો, જુઓ વીડિયો

સુરત: રીક્ષામાં બેસાડી પેસેન્જરોની નજર ચૂકવી ચોરી કરતો આરોપી સકંજામાં આવ્યો છે.  ઝડપાયેલ આરોપી મુસાફરોની નજર ચૂકવી રૂપિયા અને દાગીના ચોરતી ગેંગનો સાગરીત છે. ધરપકડ કરાયેલ શખ્શ આસિફ અઝીજ શેખ છે જેની ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ હાથ ધરી છે. 

Baldev Suthar
| Edited By: | Updated on: Feb 10, 2024 | 9:24 AM

સુરત: રીક્ષામાં બેસાડી પેસેન્જરોની નજર ચૂકવી ચોરી કરતો આરોપી સકંજામાં આવ્યો છે.  ઝડપાયેલ આરોપી મુસાફરોની નજર ચૂકવી રૂપિયા અને દાગીના ચોરતી ગેંગનો સાગરીત છે. ધરપકડ કરાયેલ શખ્શ આસિફ અઝીજ શેખ છે જેની ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ હાથ ધરી છે.

આરોપી તેના 3 સાગરીતોની સાથે રીક્ષા લઈને ચોરીના ગુનાને અંજામ આપે છે. વરાછા, કાપોદ્રા, પુણા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ગુનાને ઘટનાને અંજામ આપતા હતા. આરોપીએ આ વિસ્તારોમાં 7થી 8 ગુના આચર્યા હોવાની કબુલાત કરી છે. આરોપી પાસેથી દાગીના અને રોકડ મળી 4.50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. અગાઉ આરોપી સુરતમાં અનેક કેસમાં પકડાઈ ચૂક્યો છે
ભાવનગર, અમદાવાદ અને રાજકોટમાં બે વખત પાસા હેઠળ આરોપી જેલમાં મોકલાયો હતો.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">