Dwarka Video : વરસાદ બાદ તારાજીના દ્રશ્યો, દેવળીયાથી અનેક ગામડાઓને જોડતો મુખ્ય માર્ગ ધોવાયો, વાહનચાલકોને હાલાકી

ગુજરાતના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. જેના પગલે દેવભૂમિ દ્વારકા પંથકમાં રોડ ધોવાયાની ઘટના સામે આવી છે. દેવળીયાથી ગાંગડી, ચાસલાણા હર્ષદ ગાંધવી ગામને જોડતો મુખ્ય માર્ગ ધોવાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2024 | 4:52 PM

ગુજરાતના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. જેના પગલે દેવભૂમિ દ્વારકા પંથકમાં રોડ ધોવાયાની ઘટના સામે આવી છે. દેવળીયાથી ગાંગડી, ચાસલાણા હર્ષદ ગાંધવી ગામને જોડતો મુખ્ય માર્ગ ધોવાયા છે. દેવળીયા પાસે આવેલો પુલ વરસાદી પાણીના પુરમાં ધોવાયો હોવાનું સામે આવ્યુ છે.

પુલ અવરજવર માટે બંધ હોવાથી લોકોને ભારે હાલાકી થઈ છે. દેવળીયાથી યાત્રાધામ તરફ જોડતા માર્ગ બંધ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. તેમજ પુલ અને રસ્તા પર મસમોટા ખાડા પડતા વાહનચાલકોને અકસ્માત થવાનો ભય રહે છે.

ધોરાજીમાં ધોવાયો રોડ

બીજી તરફ રાજકોટના ધોરાજીમાં વરસાદે તંત્રની પોલ ખોલી છે.ધોરાજી શહેરમાં રસ્તાઓનું ધોવાણ થયું છે. ધોધમાર વરસાદ બાદ નવા રસ્તા પણ ધોવાયા છે. રસ્તાઓ પર ઠેર- ઠેર ખાડા પડ્યા છે. માર્ગ પર ખાડા’રાજને લીધે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ટ્રાફિક જામ, અકસ્માતથી સ્થાનિકો પરેશાન છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">