મોદી કેબિનેટમાં ગુજરાતના પ્રતિનિધિત્વને લઇને મહત્વના સમાચાર ! સી.આર.પાટીલને મળી શકે છે મંત્રી મંડળમાં સ્થાન- Video

દેશની રાજધાની દિલ્હીમાં આજે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે. આ પહેલા જ ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓને આજે સવારથી ફોન આવી રહ્યાં છે. ત્યારે મોદી કેબિનેટમાં ગુજરાતના પ્રતિનિધિત્વને પણ મહત્ત્વના સમાચાર મળી રહ્યાં છે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Jun 09, 2024 | 12:15 PM

દેશની રાજધાની દિલ્હીમાં આજે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે. આ પહેલા જ ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓને આજે સવારથી ફોન આવી રહ્યાં છે. ત્યારે મોદી કેબિનેટમાં ગુજરાતના પ્રતિનિધિત્વને પણ મહત્ત્વના સમાચાર મળી રહ્યાં છે.

ગુજરાતમાંથી અમતિ શાહ સહિત પણ 3-4 સાંસદોને મંત્રી મંડળમાં સ્થાન મળી શકે તેવા એંધાણ છે. નવસારી લોકસભા બેઠકના સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પણ પ્રધાનપદ મળે તેવી શક્યતા છે.

પ્રાપ્તથતી વિગતો અનુસાર સી.આર. પાટીલ વડાપ્રધાનના નિવાસ સ્થાને પહોંચ્યા હોવાનું સામે આવી રહ્યુ છે. સી.આર. પાટીલ સતત ત્રીજી વખત નવસારી બેઠક પરથી સાંસદ બન્યા છે. આ સાથે જ તે સી.આર.પાટીલ 7 લાખથી વધારે મતની લીડથી લોકસભાની ચૂંટણીમાં જીત થઈ હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
જામનગરના મૂળિયા ગામે ભારે વરસાદમાં પૂલ તૂટ્યો, ફસાયા બાળકો

અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદ, ખેડબ્રહ્મામાં 1 ઈંચ નોંધાયો, જુઓ

વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો,કેટલાક જિલ્લામાં યલો એલર

નવસારીથી ચોમાસુ આગળ વધ્યુ,મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વરસાદ

વીજળીના કડાકા-ભડાકા સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ

કુવૈતથી કોચી પહોંચી ગુજરાતી યુવકે વીડિયોકોલથી દર્શાવ્યા આપવીતીના દૃશ્ય

T20 ક્રિકેટના લાઇવ સ્ટ્રીમિંગના કૌભાંડનો પર્દાફાશ

કુવૈતમાં અટવાયા ગુજરાતી શ્રમીકો, પરિવારજનો 7 દિવસથી સારે છે આંસુ, જુઓ

"કમળમાં હવે કંઈ લેવાનુ નથી"- પૂર્વ MLA કાળુુ વિરાણીએ આવુ કોને કહ્યુ
ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર, 13 દિવસ બાદ આગળ વધ્યું ચોમાસું

g clip-path="url(#clip0_868_265)">