છોટા ઉદેપુર : લગ્ન પ્રસંગમાં નીકળેલા વરઘોડામાં એક વ્યકિતએ કર્યુ ફાયરિંગ, એક મહિલા ઈજાગ્રસ્ત, જુઓ Video

છોટાઉદેપુર પંથકમાં ફાયરિંગની ઘટના બની છે. છોટાઉદેપુરના મોટી સાંકળ ગામે લગ્ન પ્રસંગમાં ફાયરિંગની ઘટના બની હતી. સાંકળ ગામે વરઘોડામાં દેશી તમંચા વડે ફાયરિંગ કર્યુ હતુ. અચાનક તમંચાથી ફાયરિંગ કરતા મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2024 | 2:51 PM

છોટા ઉદેપુર પંથકમાં ફાયરિંગની ઘટના બની છે. છોટાઉદેપુરના મોટી સાંકળ ગામે લગ્ન પ્રસંગમાં ફાયરિંગની ઘટના બની હતી. સાંકળ ગામે વરઘોડામાં દેશી તમંચા વડે ફાયરિંગ કર્યુ હતુ. અચાનક તમંચાથી ફાયરિંગ કરતા મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. જો કે પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવી છે.

ઈજાગ્રસ્ત મહિલા શાંતુ રાઠવાને સારવાર અર્થે ખસેડાયા છે. જો કે સમગ્ર ઘટનાની જાણ પોલીસ સ્ટેશનમાં કરતા ક્વાંટ પોલીસે ફાયરિંગ કરનાર પ્રવિણ રાઠવાની અટકાયત કરી અને તપાસ હાથ ધરી છે. પરંતુ સવાલએ થઈ રહ્યાં છે કે લગ્ન પ્રસંગે તમંચો ક્યાંથી આવ્યો.

રાજકોટ અગ્નિકાંડ : એક વર્ષ પહેલા અપાઇ હતી નોટિસ, ગેરકાયદે માળખાને હટાવવાના બદલે થયુ વિસ્તરણ, જુઓ Video

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
આ 4 રાશિના જાતકોને આજે ધન લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે ધન લાભના સંકેત
રોંગ સાઈડ રાજુઓ ચેતજો, નહીં તો પોલીસ હવે વાહન જપ્તી સાથે કરશે ધરપકડ
રોંગ સાઈડ રાજુઓ ચેતજો, નહીં તો પોલીસ હવે વાહન જપ્તી સાથે કરશે ધરપકડ
ગધેડાને માન આપવું પડે એવો સમય આવ્યો, ગદર્ભ કરાવી રહ્યા છે લાખોની કમાણી
ગધેડાને માન આપવું પડે એવો સમય આવ્યો, ગદર્ભ કરાવી રહ્યા છે લાખોની કમાણી
રાજ્યમાં આવતીકાલથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં આવતીકાલથી અતિભારે વરસાદની આગાહી
જ્યાંથી જીવાત નીકળી તેમને નોટિસ ફટકારાશે, ફૂડ કમિશનરનું નિવેદન, જુઓ
જ્યાંથી જીવાત નીકળી તેમને નોટિસ ફટકારાશે, ફૂડ કમિશનરનું નિવેદન, જુઓ
જવાહર ચાવડાનો થયો મોહભંગ, સોશિયલ મીડિયામાંથી હટાવ્યુ ભાજપનું ચિહ્ન
જવાહર ચાવડાનો થયો મોહભંગ, સોશિયલ મીડિયામાંથી હટાવ્યુ ભાજપનું ચિહ્ન
પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પૂર્ણિમાને લઈ ભક્તોની ભીડ ઉમટી, જુઓ
પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પૂર્ણિમાને લઈ ભક્તોની ભીડ ઉમટી, જુઓ
વિદેશી પાર્સલ માંથી ઝડપાયુ 3.50 કરોડનું લિક્વિડ ડ્રગ્સ
વિદેશી પાર્સલ માંથી ઝડપાયુ 3.50 કરોડનું લિક્વિડ ડ્રગ્સ
NEETમાં ગેરરીતિ સામે હવે ABVPએ સરકાર સામે માંડ્યો મોરચો- VIDEO
NEETમાં ગેરરીતિ સામે હવે ABVPએ સરકાર સામે માંડ્યો મોરચો- VIDEO
g clip-path="url(#clip0_868_265)">