Vadodara : નવા સાંસદ ડો. હેમાંગ જોશીએ જેટલા મતથી જીત્યા એટલી જ રકમનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યો, જુઓ Video

લોકસભાનું ચૂંટણીનુ પરિણામ આવી ગયુ છે. ત્યારે લોકસભાની વડોદરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોશીની જીત થઈ છે. ડો. હેમાંગ જોશીએ જેટલા મતથી વિજય થયા તેટલી રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2024 | 1:28 PM

લોકસભાનું ચૂંટણીનુ પરિણામ આવી ગયુ છે. ત્યારે લોકસભાની વડોદરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોશીની જીત થઈ છે. ડો. હેમાંગ જોશીએ જેટલા મતથી વિજય થયા તેટલી રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કર્યો છે. જેના પગલે ડો. હેમાંગ જોશીએ 5લાખ 82હજાર 126 રૂપિયાનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કર્યો.

કલેકટર ઓફિસ પહોંચીને હેમાંગ જોશીએ 5,82,126 રુપિયાનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કર્યો છે. આ સાથે જ તેમણે જણાવ્યુ કે રાજકોટ જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે જરુરી છે. લોકોની સુરક્ષા અને કાયદા સાથે બાંધછોડ નહીં થાય. તમામ દસ્તાવેજો અને પ્રક્રિયાનું નિયમિત ઓડિટ થશે. તેમજ તેમણે જણાવ્યુ કે સંકલનની બેઠકમાં તમામ સાથે મળીને નિર્ણય લેવાશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
g clip-path="url(#clip0_868_265)">