Rain Video : દેવભૂમિ દ્વારકા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સ્થાનિક નદીમાં ઘોડાપુરની સ્થિતિ, રસ્તાઓ પાણીમાં ગરકાવ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર, ખંભાળિયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2024 | 4:16 PM

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર, ખંભાળિયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર મુશળધાર વરસ્યો છે. ખંભાળિયાના કોઠા વિશોત્રી, મોવાણ, ગોલણ, શેરડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે.

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ગોલણ અને શેરડી ગામની નદીઓ સહિત સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ સામોર ગામે ભારે વરસાદના કારણે સ્થાનિક નદીમાં પુર આવ્યો છે. સ્થાનિક નદીમાં પુર આવ્યુ છતા વાહન ચાલકો જોખમી રસ્તા પર પસાર થતા જોવા મળ્યા છે. સામોર ગામને જોડતા માર્ગ પર ધસમસતા પાણીમાં જોખમી રીતે મોટર સાઇકલ લઇને પસાર થતા હોઈ તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના મોટા આસોટા ગામે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળે છે. મોટા આસોટા ગામે ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. તેમજ ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયો છે. જો કે લાંબા વિરામ બાદ દ્વારકાના આસોટામાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

Follow Us:
રાજ્ય પર વરસાદની ભયાનક આફતનો ખતરો,ડિપ ડિપ્રેશનનો ખતરો ગુજરાત તરફ વળ્યો
રાજ્ય પર વરસાદની ભયાનક આફતનો ખતરો,ડિપ ડિપ્રેશનનો ખતરો ગુજરાત તરફ વળ્યો
આત્માનું વજન કેટલું હોય ? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
આત્માનું વજન કેટલું હોય ? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
સાવરકુંડલામાં દીવાલમાં ભ્રષ્ટાચાર કરનાર એજન્સીને પાલિકાએ ફટકારી નોટિસ
સાવરકુંડલામાં દીવાલમાં ભ્રષ્ટાચાર કરનાર એજન્સીને પાલિકાએ ફટકારી નોટિસ
ભરૂચમાં ખુલ્લી ગટરો બની માથાનો દુખાવો, લોકોના જીવ પડીકે બંધાયા
ભરૂચમાં ખુલ્લી ગટરો બની માથાનો દુખાવો, લોકોના જીવ પડીકે બંધાયા
સરસ્વતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, માધવરાયજી મંદિર થયુ જળ મગ્ન
સરસ્વતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, માધવરાયજી મંદિર થયુ જળ મગ્ન
Rajkot Rain : ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ
Rajkot Rain : ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ
Toilet Cleaning : આધુનિક ટેક્નોલોજી વાળું ટોયલેટ, watch video
Toilet Cleaning : આધુનિક ટેક્નોલોજી વાળું ટોયલેટ, watch video
સાબરકાંઠામાં મેઘરાજાની તોફાની બેટીંગથી નદીઓમાં પુષ્કળ પાણીની થઈ આવક
સાબરકાંઠામાં મેઘરાજાની તોફાની બેટીંગથી નદીઓમાં પુષ્કળ પાણીની થઈ આવક
દહેમી ગામમાં જર્જરિત શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર
દહેમી ગામમાં જર્જરિત શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર
છેલ્લા 24 કલાકમાં 234 તાલુકામાં મેઘ મહેર, સૌથી વધુ વાપીમાં વરસાદ પડ્યો
છેલ્લા 24 કલાકમાં 234 તાલુકામાં મેઘ મહેર, સૌથી વધુ વાપીમાં વરસાદ પડ્યો
g clip-path="url(#clip0_868_265)">