25.8.2024
માખણ મિશ્રી ખાવાથી થાય છે અઢળક ફાયદા
Image -Social Media
મોટાભાગના બધા જ લોકોને માખણ મિશ્રી ખાવાનું ગમતુ હોય છે.
જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણને પણ માખણ મિશ્રીનો ભોગ ધરાવવામાં આવે છે.
માખણ મિશ્રીનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે.
માખણમાં કેટલાક એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરમાં એનિમિયાને દૂર કરવામાં મદદ કરે છે.
શરીરમાં લોહીની ઉણપ દૂર કરવા માટે મદદરુપ થાય છે.
માખણ અને મિશ્રીનું સેવન કરવાથી બ્રેન બુસ્ટ થાય છે.
માખણમાં ઓમેગા - 3 અને કેટલાક સારા ફેટ્સ હોવાથી મેમરી બુસ્ટ કરે છે.
નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
ઘરવખરીની આ 8 વસ્તુઓ થાય છે એક્સપાયર, ઉપયોગ કરવાથી થઈ શકે છે નુકસાન
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
આ પણ વાંચો