Sabarkantha Rain : ભારે વરસાદના પગલે સ્થાનિક નદીઓમાં પાણીની પુષ્કળ આવક, જુઓ Video

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેના પગલે સાબરકાંઠા જિલ્લાની સ્થાનિક નદીઓમાં સતત બીજા દિવસે પણ પાણીની આવક જોવા મળે છે. વરસાદને કારણે જળાશયની સપાટીમાં આંશિક વધારો નોંધાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2024 | 2:38 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેના પગલે સાબરકાંઠા જિલ્લાની સ્થાનિક નદીઓમાં સતત બીજા દિવસે પણ પાણીની આવક જોવા મળે છે. વરસાદને કારણે જળાશયની સપાટીમાં આંશિક વધારો નોંધાયો છે. સાબરમતી નદી પરના ધરોઈ ડેમમાં ત્રણ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.

વાત્રક ડેમમાં સાડા ચારસો ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. શામળાજીના મેશ્વો ડેમમાં સાડા ત્રણસો ક્યુસેક પાણીની આવક થઈ હતી.હાથમતી જળાશયમા ત્રણસો ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. ગુહાઈ ડેમમાં અઢીસો ક્યુસેક પાણીની આવક થઈ છે. આ તરફ પોલો ફોરેસ્ટમાં આવેલા હરણાવ ડેમમાં અઢીસો ક્યુસેક પાણીની આવક થઈ છે.

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં ધરખમ આવક

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની ધરખમ આવક થઈ છે. ઉકાઈ ડેમમાં 2લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. તાપી નદીમાં દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. તાપી નદીની આસપાસના ગામોમાં અલર્ટ અપાયુ છે.  હાલમાં ઉકાઈ ડેમની જળસપાટી 102.13 મીટર પહોંચી છે.

Follow Us:
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુથી 1 મહિલા તબીબનું મોત
સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુથી 1 મહિલા તબીબનું મોત
કચ્છના લખપતમાં ભેદી રોગચાળાના પગલે પ્રભારી સચિવે કચ્છની મુલાકાત લીધી
કચ્છના લખપતમાં ભેદી રોગચાળાના પગલે પ્રભારી સચિવે કચ્છની મુલાકાત લીધી
ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારામાં ચોંકાવનારા ખુલાસા
ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારામાં ચોંકાવનારા ખુલાસા
રાજકોટમાં તંત્રની ખૂલી ગટરને કારણે વધુ એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ -Video
રાજકોટમાં તંત્રની ખૂલી ગટરને કારણે વધુ એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ -Video
જામનગરમાં સમુહ ભોજન લીધા બાદ 100થી વધુ લોકોને થયું ફુડ પોઈઝનિંગ-Video
જામનગરમાં સમુહ ભોજન લીધા બાદ 100થી વધુ લોકોને થયું ફુડ પોઈઝનિંગ-Video
હવે મેઘરાજા કરશે ખમૈયા ! ગુજરાતના આ વિસ્તારોમાં તાપમાનમાં થશે વધારો
હવે મેઘરાજા કરશે ખમૈયા ! ગુજરાતના આ વિસ્તારોમાં તાપમાનમાં થશે વધારો
આ 6 રાશિના જાતકોને આજે આર્થિક લાભ થવાના સંકેત
આ 6 રાશિના જાતકોને આજે આર્થિક લાભ થવાના સંકેત
વડોદરામાં પૂર પીડિતો માટે જાહેર કરેલ સહાય લોલીપોપ : અમિત ચાવડા
વડોદરામાં પૂર પીડિતો માટે જાહેર કરેલ સહાય લોલીપોપ : અમિત ચાવડા
આખરે તબીબોની મહેનત લાવી રંગ, મોતના મુખમાં ગયેલા બાળકનો બચાવ્યો જીવ
આખરે તબીબોની મહેનત લાવી રંગ, મોતના મુખમાં ગયેલા બાળકનો બચાવ્યો જીવ
g clip-path="url(#clip0_868_265)">