સુરતના આ વિદ્યાર્થીની હિંમત તો જુઓ… અકસ્માતમાં ઈજાગ્રસ્ત થતા સુતા સુતા પરીક્ષા આપી, જુઓ વીડિયો

સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બીસીએની પરીક્ષા ચાલી રહી છે. ઉધના સિટીઝન કોલેજમાં બીસીએના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી આર્યન વઘાસીયાએ પથારીમાં સૂતા સૂતા રાઇટ વિના પરીક્ષા આપી છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Mar 29, 2024 | 10:21 AM

સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બીસીએની પરીક્ષા ચાલી રહી છે. ઉધના સિટીઝન કોલેજમાં બીસીએના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી આર્યન વઘાસીયાએ પથારીમાં સૂતા સૂતા રાઇટ વિના પરીક્ષા આપી છે.

આર્યનનો ગત 19 ફેબ્રુઆરીએ કાપોદ્રા બ્રિજ પર અકસ્માત થયો હતો. ટ્રકે આર્યનની બાઇકને ટક્કર મારતા તે બાઇકથી ઉછળીને નીચે પટકાયો હતો. યુવાનને અકસ્માતના કારણે કમર અને થાપા સહિતના શરીરના ત્રણ ભાગ પર ફ્રેક્ચર થયા છે. આ સ્થિતિથી આર્યન બેંચ પર બેસી પરીક્ષા આપી શકે તેમ નથી.

આ વાતની જાણ કોલેજના પ્રિન્સિપાલ ડો. મેહુલ દેસાઇને થતા તેઓએ યુનિવર્સિટીના કુલપતિ ડો. કે. એન. ચાવડા, કુલસચિવ ડો. આર. સી. ગઢવી અને પ રીક્ષા નિયામક અરવિંદ ધડૂક સાથે બેઠક કરી હતી.  આર્યન માટે કોલેજમાં બેડવાળો સ્પેશિયલ ક્લાસ ફળવવાની મંજૂ રી મેળવી હતી તેમજ જરૂર જણાય તો રાઇટ પણ પૂરી પાડવાની મંજૂરી મેળવી હતી. જોકે, આર્યને રાઇટર લેવાની ના પાડી હતી.

આર્યને જણાવ્યું હતું કે હું ચોથા સેમેસ્ટરમાં છું જો પરીક્ષા છોડી દે તો પાંચમાં સેમેસ્ટરમાં એડમિશન મળશે નહીં. આ કારણે છ મહિનાનો સમય બગડવાનો ભય હતો. આ સાથે  બે માર્કશીટ બનવાથી ભાવિષ્યમાં જોબ ઇન્ટરવ્યૂ સમયે ઇમ્પ્રેશન ડાઉન થવાની યુવાનને ચિંતા હતી. આખરે તેણે રાઇટર વગર સુતા સુતા પરીક્ષા આપવાની તૈયારીઓ બતાવી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
g clip-path="url(#clip0_868_265)">