અમદાવાદઃ વટામણ ચોકડી પાસેથી નશાકારક સિરપના જથ્થા સાથે 2 શખ્શ ઝડપાયા, વડોદરાથી લવાઇ હતી

અમદાવાદના વટામણ ચોકડી પાસેથી નશાકારક સીરપનો જથ્થો ઝડપાયો છે. વડોદરાથી લવાઈ રહ્યો હતો, નશાકારક સિરપનો જથ્થો. અમદાવાદ ગ્રામ્ય પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમે તેને બાતમી આધારે ઝડપી પાડ્યો છે. પોલીસે હવે આ ઝથ્થો ક્યાં લઈ જવાતો હતો અને કોણે મંગાવ્યો હતો એ દિશામાં તપાસ શરુ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2024 | 3:42 PM

અમદાવાદમાંથી વધુ એકવાર નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસની SOG ટીમને એક બાતમી મળી હતી. બાતમીને આધારે ટીમ દ્વારા એક રિક્ષાને વટામણ ચોકડી પાસે અટકાવીને તલાશી લેતામાંથી નશાકારક કોડિન યુક્ત કફ સિરપનો જથ્થો હાથ લાગ્યો હતો. પોલીસે રિક્ષા અને સિરપનો જથ્થો જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: સાબરકાંઠાઃ પૂર્વ MLA અને નેતાના સગાંઓનો લાખોનો ટેક્ષ બાકી, હિંમતનગર પાલિકાએ નોટિસ ફટકારી

પોલીસે તપાસ કરતા આ જથ્થો સુભાનપુરાથી લઈ અવાતો હોવાનું સામે આવ્યુ છે. 590 નંગ કફ સિરપની બોટલો સહિત 2 શખ્શોની પોલીસે અટકાયત કરી છે. કોડિન યુક્ત સિરપનો જથ્થો ક્યાં અને કોને પહોંચાડવાનો હતો એ દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે. આમ અમદાવાદમાંથી વધુ એકવાર નશાકારક સિરપનો જથ્થો હાથ લાગ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
તાન્યા આપઘાત કેસ...IPL ક્રિકેટર અભિષેક શર્મા પોલીસ સમક્ષ થયો હાજર
તાન્યા આપઘાત કેસ...IPL ક્રિકેટર અભિષેક શર્મા પોલીસ સમક્ષ થયો હાજર
ખેડૂતોએ ટ્રાન્સમિશન લાઇન માટે આપેલી જમીનનું સરકાર બમણું વળતર ચુકવશે
ખેડૂતોએ ટ્રાન્સમિશન લાઇન માટે આપેલી જમીનનું સરકાર બમણું વળતર ચુકવશે
અંબાલાલ પટેલની આગાહી, આ તારીખે ગુજરાતમાં ફરી પડશે કમોસમી વરસાદ
અંબાલાલ પટેલની આગાહી, આ તારીખે ગુજરાતમાં ફરી પડશે કમોસમી વરસાદ
અરવલ્લી LCBએ વોન્ટેડ બુટલેગરને રાજસ્થાનથી ઝડપી લીધો
અરવલ્લી LCBએ વોન્ટેડ બુટલેગરને રાજસ્થાનથી ઝડપી લીધો
ઈકો કારમાં એક સાથે 40 મુસાફરો સવાર, વીડિયો થયો વાયરલ
ઈકો કારમાં એક સાથે 40 મુસાફરો સવાર, વીડિયો થયો વાયરલ
MLA ગેનીબેન ઠાકોરનો બળાપો, કહ્યુ-કોંગ્રેસ છોડી ભાજપમાં જનારા સ્વાર્થી
MLA ગેનીબેન ઠાકોરનો બળાપો, કહ્યુ-કોંગ્રેસ છોડી ભાજપમાં જનારા સ્વાર્થી
સલાયા બંદર પર બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, એક કિશોરીનું મોત
સલાયા બંદર પર બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, એક કિશોરીનું મોત
કોંગ્રેસ પાર્ટીને વધુ એક ઝટકો, મુળુ કંડોરિયા ભાજપમાં જોડાયા
કોંગ્રેસ પાર્ટીને વધુ એક ઝટકો, મુળુ કંડોરિયા ભાજપમાં જોડાયા
ગુજરાતમાં ગોલ્ડ સ્મગલિંના કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો
ગુજરાતમાં ગોલ્ડ સ્મગલિંના કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો
રાજ્યમાં ઠંડીનો ચમકારો, નલિયામાં 9.2 ડિગ્રી તાપમાન નોંધાયુ
રાજ્યમાં ઠંડીનો ચમકારો, નલિયામાં 9.2 ડિગ્રી તાપમાન નોંધાયુ
g clip-path="url(#clip0_868_265)">