Valsad Video : સમયસર સભામાં ન પહોંચતા વિદ્યાર્થિનીને બાથરુમમાં વોર્ડને બંધ કરી, પોલીસ ફરિયાદ નોધાવી ન્યાયની માગ કરી

વલસાડના ધરમપુર ખાતે આવેલી સ્વામિનારાયણ સંસ્થાની હોસ્ટેલની વિદ્યાર્થીને બાથરુમમાં બંધ કરાઈ હોવાની ઘટના સામે આવી છે.  વિદ્યાર્થિની સમયસર સભામાં ન પહોંચતા તેને બાથરૂમમાં બંધ કરવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2024 | 4:57 PM

વલસાડના ધરમપુર ખાતે આવેલી સ્વામિનારાયણ સંસ્થાની હોસ્ટેલની વિદ્યાર્થીને બાથરુમમાં બંધ કરાઈ હોવાની ઘટના સામે આવી છે.  વિદ્યાર્થીની સમયસર સભામાં ન પહોંચતા તેને બાથરૂમમાં બંધ કરવામાં આવી હતી. કલાકો સુધી બાથરૂમમાં બંધ રહેતા વિદ્યાર્થીનીની તબિયત લથડી હતી. હોસ્ટેલ સંચાલકોની બેદરકારી સામે વિદ્યાર્થીનીના પરિવારે આરોપ લગાવ્યો છે.

આ ઉપરાંત પરિવારે પણ આરોપ લગાવ્યો છે કે વિદ્યાર્થીની તબિયત લથડી હોવા છતા સમયસર વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી ન હતી. હોસ્ટેલની વોર્ડનને વિદ્યાર્થીનીને બાથરૂમમાં બંધ કરતા વિવાદ સર્જાયો છે. રાત્રે હોસ્પિટલમાં વિદ્યાર્થીની સારવાર કરાવી પોલીસમાં ફરિયાદ કરી છે. આદિવાસી વિદ્યાર્થીની ને ન્યાય ન મળે તો રસ્તા પર ઉતરવાની ચીમકી પરિવારે આપી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">