Dwarka Rain: ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ખાબક્યો ધોધમાર વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ, જુઓ Video

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે દ્વારકાના ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે ભારે વરસાદ ખાબક્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે સ્થાનિક નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2024 | 11:32 AM

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે દ્વારકાના ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે ભારે વરસાદ ખાબક્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે સ્થાનિક નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. તેમજ ભાડથર, ઠાકર શેરડી, ભીંડા, ફોટ, સહિતના ગામોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે.

છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં વરસ્યો વરસાદ

છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ભાવનગરના મહુવામાં 6.9 ઈંચ વરસાદ વરસ્યો છે. ભાવનગરના ઉમરાળામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આ તરફ ભાવનગરના જેસરમાં 3.8 ઈંચ વરસાદ નોંધાયો છે. ભાવનગરના પાલિતાણામાં 3.2 ઈંચ વરસાદ વરસ્યો છે.

તેમજ બોટાદના ગઢડામાં 3.2 ઈંચ વરસાદ વરસ્યો છે. ભાવનગરના શિહોરમાં 3 ઈંચ વરસાદ વરસ્યો નોંધાયો છે. 12 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત 38 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

Follow Us:
રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video
રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video
ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો
ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો
અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ
દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે નરાધમો પૈકી એકનું મોત- Video
સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે નરાધમો પૈકી એકનું મોત- Video
બનાસકાંઠાના ખેડૂતોને ગલગોટાએ રડાવ્યા, સંગ્રહખોરીને કારણે ન મળ્યા દામ
બનાસકાંઠાના ખેડૂતોને ગલગોટાએ રડાવ્યા, સંગ્રહખોરીને કારણે ન મળ્યા દામ
રાજ્ય પર વધુ એક વાવાઝોડાનો ખતરો, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી - Video
રાજ્ય પર વધુ એક વાવાઝોડાનો ખતરો, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી - Video
g clip-path="url(#clip0_868_265)">