Gujarati Video : કચ્છના માંડવીમાં ભારે વરસાદના પગલે પાણી ભરાયા
જેમાં 2 ઇંચ વરસાદમાં બજારમાં પાણી ફરી વળ્યા છે. જ્યારે બજારમાં પાણીના વહેણમાં સ્કુટર તણાયું હતું ભારે પાણીના પ્રવાહમાં સ્કુટરને તણાતાં સ્થાનિકોએ અટકાવ્યું છે.
Kutch: ગુજરાતમાં(Gujarat) સતત વરસી રહેલા વરસાદના(Rain) પગલે અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જ્યારે કચ્છના માંડવીમાં ધોધમાર વરસાદના કારણે પાણી ભરાયા છે. જેમાં 2 ઇંચ વરસાદમાં બજારમાં પાણી ફરી વળ્યા છે. જ્યારે બજારમાં પાણીના વહેણમાં સ્કુટર તણાયું હતું ભારે પાણીના પ્રવાહમાં સ્કુટરને તણાતાં સ્થાનિકોએ અટકાવ્યું છે.
આ પણ વાંચો : Rajkot: 150 ફૂટ રિંગરોડ પરના જાહેરનામાનો ફરી વિરોધ, જાહેરનામાના ફેરફારથી ટ્રાવેલ્સ સંચાલકો સંતુષ્ટ નહીં, જુઓ Video
આ ઉપરાંત વરસાદના આગમનથી રોડ-રસ્તા પાણી-પાણી થયા છે. જેમાં આઝાદ ચોક, મેઇન બજારમાં નદી જેવા દૃશ્ય દેખાઈ રહ્યા છે. નદીના પ્રવાહની જેમ બજારમાં પાણી વહેતા થયા છે. કેટલાંક સ્થળો પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે.

સર્વજ્ઞાતિ સમૂહલગ્નના આયોજક ફરાર, ભૂદેવોએ શરુ કરાવી લગ્નની વિધિ

આ 4 રાશિના જાતકોની આજે કિસ્મત ચમકશે, ધનલાભના સંકેત

ગુજરાતમાં બેવડી ઋતુનો થશે અનુભવ, આ જિલ્લામાં કાળઝાળ ગરમીની આગાહી

BZ ફાઇનાન્સ કેસ: CID ક્રાઇમ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ, જુઓ Video
