Gujarat Election 2022: પાદરા બેઠક પર નારાજ દિનુ મામા કરશે અપક્ષ ઉમેદવારી, દિનુ મામાને મનાવવામાં ભાજપ નિષ્ફળ,

પાદરા બેઠક ઉપરથી પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન રહાી ચૂકેલા દિનેશ પટેલને ટિકિટ આપવામાં આવી નથી. તેથી તેઓ નારાજ છે. દિનેશ પટેલ (Dinesh Patel) ના સ્થાને ભાજપે ચૈતન્ય સિંહ ઝાલાને ટિકિટ ફાળવી છે. હવે આજે દિનેશ પટેલ પોતાના ટેકોદારો સાથે અપક્ષ રહીને ફોર્મ ભરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2022 | 10:20 AM

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022:   પાદરા વિધાનસભા બેઠક ઉપર ભાજપના નારાજ નેતા દિનએશ પટેલને મનાવવામાં ભાજપ મોવડી મંડળ નિષ્ફળ ગયું છે. હવે દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામા આજે અપક્ષ ઉમેદવારી પત્ર ભરશે. દિનએસ પટેલની સાથે તેમના પુત્ર દક્ષેશ પટેલ પણ અપક્ષ ઉમદવારી પત્ર ભરશે. ભાજપ દ્વારા વારંવાર અહીં ડેમેજ કંટ્રોલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ ભાજપના નેતાઓ નિષ્ફળ રહ્યા હતા.

ગુજરાત ચૂંટણી 2022: વડોદરાની બે બેઠકો ચૂંટણી  દરમિયાન ચર્ચામાં રહી હતી તેમાં  પાદરા અને  માંજલપુરનો સમાવેશ થાય છે. જોકે માંજલપુર બેઠક પરથી  યોગેશ પટેલને ઉમેદવાર તરીકે યથાવત્ રાખતા આજે તેઓ પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. પાદરા બેઠક ઉપરથી પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન રહાી ચૂકેલા દિનેશ પટેલને ટિકિટ આપવામાં આવી નથી. તેથી તેઓ નારાજ છે. દિનએસ પટેલના સ્થાને ભાજપે ચૈતન્ય સિંહ ઝાલાને ટિકિટ ફાળવી છે. હવે આજે દિનેશ પટેલ પોતાના ટેકોદારો સાથે અપક્ષ રહીને ફોર્મ ભરશે.

Former BJP MLA Dinesh Patel will contest as an independent candidate

Former BJP MLA Dinesh Patel will contest as an independent candidate

ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે ચૂંટણી

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">