Surat: આ ગજબની ગ્રાન્ટ ! બાકડા જમીનની જગ્યાએ સીધા ધાબા પર દેખાયા, વિશ્વાસના આવતો હોય તો જુઓ Video

સુરતમાં ફરી એક વાર ગ્રાન્ટના બાંકડા ધાબા પર દેખાયા છે. રાંદેર વિસ્તારમાં બાંકડા ધાબા પર દેખાયા છે. સ્થાનિક કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી બાંકડા ફાળવાયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2023 | 7:28 PM

Surat: સરકારી ગ્રાન્ટમાંથી ફાળવાયેલા બાંકડા શેરીઓમાં જોવા મળે. જાહેર રસ્તા પર જોવા મળે. પરંતુ સુરતમાં આવા બાંકડા ધાબે જોવા મળે છે. ફરી સુરતમાં આ બાંકડા કૌભાંડ સામે આવ્યું છે. રાંદેર વિસ્તારમાં સ્થાનિક કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી બાંકડા ફાળવાયા હતા. પરંતુ આ બાંકડા શેરીમાં કે સોસાયટીના કોમન પ્લોટમાં મુકવાને બદલે કોઈ એક મકાનના ધાબા પર મુકાયા છે. જેના ફોટો પણ સામે આવ્યા છે.

આ પણ વાંચો : ડ્રગ્સ પેડલરના નેટવર્કમાં મહિલાનું પ્રમાણ વધ્યું, 24 કલાકમાં બે મહિલા સહિત ચાર લોકોની ધરપકડ

એક ટેબલની બાજુમાં બે સરકારી બાંકડા ગોઠવી દેવાયા છે. અંબિકા સોસાયટીના આ ફોટોએ ફરી ચર્ચા જગાવી છે કે, સરકારી ગ્રાન્ટના બાંકડા ધાબે કેમ ચઢી જાય છે ? અગાઉ પણ વિવિધ વિસ્તારોમાં બાંકડા ધાબા પર જોવા મળ્યા હતા. ત્યારે સવાલ એ છે કે, ગ્રાન્ટમાંથી ફાળવાતી સુવિધા સાર્વજનિક છે કે, કોઈની ખાનગી. ?

સુરત સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
કાલુપુરમાં જર્જરિત મકાન સેકન્ડમાં ધરાશાયી થયું હોવાનો વીડિયો થયો વાયરલ
કાલુપુરમાં જર્જરિત મકાન સેકન્ડમાં ધરાશાયી થયું હોવાનો વીડિયો થયો વાયરલ
Breaking News : મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર નાસભાગ, જુઓ વીડિયો
Breaking News : મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર નાસભાગ, જુઓ વીડિયો
આ 4 રાશિના જાતકો આજે વગર કામના ખર્ચ કરવાથી બચો
આ 4 રાશિના જાતકો આજે વગર કામના ખર્ચ કરવાથી બચો
દિવાળી પર ST વિભાગે કરી વિશેષ વ્યવસ્થા, 7 દિવસમાં 2 હજારથી બસ દોડાવાશે
દિવાળી પર ST વિભાગે કરી વિશેષ વ્યવસ્થા, 7 દિવસમાં 2 હજારથી બસ દોડાવાશે
આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના - હવામાન વિભાગ
આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના - હવામાન વિભાગ
દિવાળી પૂર્વે રાજ્યમાં ACB ની કુલ 4 ટ્રેપમાં 5 આરોપી ઝાડપાયા,જુઓ Video
દિવાળી પૂર્વે રાજ્યમાં ACB ની કુલ 4 ટ્રેપમાં 5 આરોપી ઝાડપાયા,જુઓ Video
વાવ પેટાચૂંટણી: અપક્ષ ઉમેદવાર માવજી પટેલને મનાવવા ભાજપના નેતાઓની કવાયત
વાવ પેટાચૂંટણી: અપક્ષ ઉમેદવાર માવજી પટેલને મનાવવા ભાજપના નેતાઓની કવાયત
રાજકોટની 10 જાણીતી હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
રાજકોટની 10 જાણીતી હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અંબાજી પંથકમાં ભૂંડ પકડવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજી પંથકમાં ભૂંડ પકડવાની કામગીરી હાથ ધરાઈ
g clip-path="url(#clip0_868_265)">