ચાર બાંગ્લાદેશી ઘૂસણખોરની મુંબઈ ATS દ્વારા કરાઈ ધરપકડ, ખોટા પુરાવા આધારે કર્યું હતું મતદાન, જુઓ Video
દેશમાં કેટલીક વાર ઘૂસણખોરી કરતા શખ્સો ઝડપાતા હોય છે. ત્યારે ચાર બાંગ્લાદેશી ઘૂસણખોરની મુંબઈ ATS દ્વારા ધરપકડ કરાઇ છે.લોકસભા ચૂંટણીમાં ખોટા પાસપોર્ટના આધારે પુરાવા ઉભા કરીને મતદાન કર્યું હતુ. તમામ બાંગ્લાદેશી આરોપી સુરતમાં રહેતા હોવાનું બતાવીને પુરાવા ઊભા કર્યાનું તપાસમાં ખુલ્યું છે.
દેશમાં કેટલીક વાર ઘૂસણખોરી કરતા શખ્સો ઝડપાતા હોય છે. ત્યારે ચાર બાંગ્લાદેશી ઘૂસણખોરની મુંબઈ ATS દ્વારા ધરપકડ કરાઇ છે. લોકસભા ચૂંટણીમાં ખોટા પાસપોર્ટના આધારે પુરાવા ઉભા કરીને મતદાન કર્યું હતુ. તમામ બાંગ્લાદેશી આરોપી સુરતમાં રહેતા હોવાનું બતાવીને પુરાવા ઊભા કર્યાનું તપાસમાં ખુલ્યું છે.
ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે પાસપોર્ટ સહિતના પુરાવા ઊભા કર્યા હતા.ખોટા પાસપોર્ટના આધારે સાઉદી અરેબિયામાં એક આરોપી નોકરી માટે ગયો હોવાના પુરાવા મળ્યા છે.આરોપીઓના આતંકી કનેક્શન અંગે ATS તપાસ કરી રહી છે.અગાઉ પણ આ ચારેય આરોપીઓની મુંબઈ ATS દ્વારા ધરપકડ કરાઇ હતી.
Latest Videos