Dwarka Rain : ખંભાળિયાના રાજરા રોડ મકાન ધરાશાયી, કાટમાળમાં ફસાયેલા 3 લોકોના મોત, જુઓ Video

ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના રાજરા રોડ પર મકાન ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2024 | 11:15 AM

ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના રાજરા રોડ પર મકાન ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે. મકાન ધરાશાયી થતા જ કાટમાળમાં ફસાયેલા 3 લોકોના મોત થયા છે.

ત્રણેય લોકોને બચાવવા 6 કલાકથી વધુ સમય રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું હતુ.રેસ્ક્યૂ માટે NDRFની ટીમ પણ બોલાવાઈ હતી. સ્થાનિક તંત્ર, ફાયર વિભાગની ટીમ પણ રેસ્ક્યૂ કામગીરીમાં લાગી હતી. જર્જરિત મકાન ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

ભરુચમાં પણ મકાનની દિવાલ ધરાશાયી

બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે ભારે વરસાદના પગલે જૂના ભરુચના મકેરી ફળિયામાં જર્જરીત મકાનની દિવાલ ધરાશાયી થઈ છે. જો કે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

Follow Us:
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">