Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભ્રષ્ટ કર્મી-અધિકારીઓ, ગેંગસ્ટર, ભૂમાફિયા સામે ‘દાદા’ ચલાવશે દંડો, સંપતિ ટાંચમાં લેવાશે

ગુજરાતમાં ભ્રષ્ટ કર્મચારીઓ, અધિકારીઓ, ગેંગસ્ટરો અને ભૂમાફિયા સામે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આકરી કાયદાકીય કાર્યવાહી કરવાનો મક્કમ ઈરાદો વ્યક્ત કર્યો છે. ભ્રષ્ટ કર્મચારીઓ, અધિકારીઓ, ગેંગસ્ટરો અને ભૂમાફિયાની સંપતિ ટાંચમાં લેવા માટે કાયદામાં જરૂરી સુધારો કરીને તેમની સામે કાયદાકીય દંડો ઉગામાશે.

Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Aug 02, 2024 | 7:21 PM

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, આજે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી, મુખ્ય સચિવ રાજકુમાર, રાજ્યના પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠક ગુજરાતના ભ્રષ્ટ કર્મચારી, ગેંગસ્ટર અને ભૂમાફિયા સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.

આ બેઠકમાં ભ્રષ્ટ કર્મચારી, ગેંગસ્ટર અને ભૂમાફિયાઓની સંપતિને ટાંચમાં લેવા માટે કાયદામાં જરૂરી સુધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં પોલીસ અધિકારીઓથી માંડી તમામ સરકારી અધિકારીઓ તથા કર્મચારીઓ જે કોઈ ગેરરીતિ કરશે તેની સામે કાર્યવાહી હાથ ધરવાનો આદેશ પણ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આપ્યો છે.

રાજકોટમાં તાજતેરમાં બનેલ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ અને અમદાવાદમાં ગઈકાલ ગુરુવારે લાંચ લેતા પકડાયેલા આસિ. ટીડીઓના કિસ્સા સરકારે આવા તત્વો સામે દાખલો બેસે તેવા પગલાં લેવાનું નક્કી કર્યું છે. આના માટે કાયદામાં જરૂરી ફેરફાર કરવા માટે, કાયદાકીય નિષ્ણાતોની મદદ લઈને નવો કાયદો ઘડવામાં આવશે અથવા તો જૂના કાયદામાં સુધારો કરવામાં આવશે.

IPL 2025માં પાવરપ્લેમાં કઈ ટીમે સૌથી ઓછા છગ્ગા ફટકાર્યા છે?
CID માં કરી જોરદાર એન્ટ્રી, કોણ છે અભિનેત્રી લેખા પ્રજાપતિ?
35 વર્ષની ઉંમરે કુંવારી અભિનેત્રી બીજા ધર્મમાં કરશે લગ્ન..
ક્યાંક તમે ખોટી રીતે તો સનસ્ક્રીન લોશન નથી લગાવી રહ્યા ને! જાણો યોગ્ય રીત
બદામ કેટલાં દિવસમાં બગડે છે? જાણો સાચવવાની સાચી રીત
સવારે ગાયનું ઘરે આવવું કઈ વાતનો આપે છે સંકેત?

આ કાયદો અમલમાં આવ્યા બાદ, ભ્રષ્ટ સરકારી કર્મચારી કે અધિકારી ઉપરાંત ગેંગસ્ટર અને જમીન પચાવી પાડનારા ભૂમાફિયાઓ વિરુધ્ધ કાયદાકીય દંડો ઉગામવામાં આવશે.

જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ખંભાતના આરોપીને ફટકારાઈ ફાંસી
બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ખંભાતના આરોપીને ફટકારાઈ ફાંસી
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો
હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો
સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો
સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો
મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ
મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ
જેવા સાથે તેવાનો વ્યવહાર કરો, આતંકીને ગોળી મારો- પીડિત કાશ્મીરી પરિવાર
જેવા સાથે તેવાનો વ્યવહાર કરો, આતંકીને ગોળી મારો- પીડિત કાશ્મીરી પરિવાર
વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ
વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ
સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ
સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">