આણંદ વીડિયો: 2027ની ચૂંટણીમાં હું પ્રદેશ પ્રમુખ નહીં હોઉ – સીઆર પાટીલ

સીઆર પાટીલે જણાવ્યુ કે 156 બેઠક જીત્યા બાદ પણ મારુ દિલ રડી રહ્યુ છે. વિધાનસભાની 26 બેઠકો જીતવાનો મને આજે પણ રંજ છે. આ સાથે જ સીઆર પાટીલે જણાવ્યુ કે જ્યાં સુધી 182 બેઠક નહીં જીતુ ત્યાં સુધી હું હાર નહીં પહેરુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2024 | 3:23 PM

ખંભાત બેઠક પરથી ભાજપ પ્રમુખ સીઆર પાટીલે મોટુ નિવેદન આપ્યુ છે. સીઆર પાટીલે જણાવ્યુ કે 156 બેઠક જીત્યા બાદ પણ મારુ દિલ રડી રહ્યુ છે. વિધાનસભાની 26 બેઠકો જીતવાનો મને આજે પણ રંજ છે. આ સાથે જ સીઆર પાટીલે જણાવ્યુ કે જ્યાં સુધી 182 બેઠક નહીં જીતુ ત્યાં સુધી હું હાર નહીં પહેરુ. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું કે 2027ની ચૂંટણીમાં હું પ્રદેશ પ્રમુખ નહીં હોઉ. તેમજ 2027માં 182 બેઠક જીતીશું, ત્યારે હું હાર પહેરીશ. ચિરાગ પટેલને દોઢ વર્ષમાં પોતાની ભૂલ સમજાઈ ગઈ છે. સીઆર પાટીલે ખંભાતના વિકાસની ખાતરી આપી છે.

આણંદમાં કોંગ્રેસના અનેક નાના- મોટા કાર્યકારોએ કેસરિયા કર્યા છે. સહકારી આગેવાનો અને સરપંચોએ પણ ભગવો ધારણ કર્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલની હાજરીમાં 2500થી વધુ નાના-મોટા કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની નજીકના લોકો ભાજપમાં જોડાયાનો દાવો કર્યો હોવાનું સામે આવ્યુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચેલા બિલ ગેટ્સનું ઉષ્માભર્યું સ્વાગત
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચેલા બિલ ગેટ્સનું ઉષ્માભર્યું સ્વાગત
જણસી ખુલ્લામાં ન મુકવા કરી અપીલ, મરચાના પાક માટે શરુ કરાઈ ટોકન સિસ્ટમ
જણસી ખુલ્લામાં ન મુકવા કરી અપીલ, મરચાના પાક માટે શરુ કરાઈ ટોકન સિસ્ટમ
માવઠાના કારણે કેરી પકવતા ખેડૂતો પર છવાયા ચિંતાના વાદળ
માવઠાના કારણે કેરી પકવતા ખેડૂતો પર છવાયા ચિંતાના વાદળ
દારૂની હેરાફેરીનો નવો કીમિયો, 24 લાખના મુદ્દામાલ સાથે 6 શખ્સને ઝડપાયા
દારૂની હેરાફેરીનો નવો કીમિયો, 24 લાખના મુદ્દામાલ સાથે 6 શખ્સને ઝડપાયા
લોકસભા ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી માટે ભાજપના કોઈ ખાસ નિયમો નહીં
લોકસભા ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી માટે ભાજપના કોઈ ખાસ નિયમો નહીં
કપરાડા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો
કપરાડા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો
ત્રિશુળ ચોકમાં સર્જ્યો અકસ્માત, એકનું મોત, કાર ચાલક પોલીસ સકંજામાં
ત્રિશુળ ચોકમાં સર્જ્યો અકસ્માત, એકનું મોત, કાર ચાલક પોલીસ સકંજામાં
નવાપુરા પથ્થરમારા કેસમાં વધુ 5 આરોપીની ધરપકડ, કુલ 34 આરોપી સકંજામાં
નવાપુરા પથ્થરમારા કેસમાં વધુ 5 આરોપીની ધરપકડ, કુલ 34 આરોપી સકંજામાં
ડભોઇના કરાલીપુરા ગામમાં મકાનની દિવાલ ધરાશાયી,એક વ્યક્તિનું મોત
ડભોઇના કરાલીપુરા ગામમાં મકાનની દિવાલ ધરાશાયી,એક વ્યક્તિનું મોત
સાબરમતી નદીનું પ્રદૂષણ અટકાવવા AMCનો નિર્ણય
સાબરમતી નદીનું પ્રદૂષણ અટકાવવા AMCનો નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">