ભાજપે ગુજરાતની લોકસભાની કઈ બેઠક માટે કોનુ નામ મોકલ્યું દિલ્હી, જુઓ Video

દિલ્હીમાં બપોરે 4 વાગે ગુજરાતના લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારોના નામોને લઈ કોર કમિટીમાં ચર્ચા થશે. કોર કમિટીમાં વડાપ્રધાન મોદી તથા કેન્દ્રીય ગૃહપ્રધાન પણ હાજર રહેશે. નિરીક્ષકો પાસેથી તમામ નામોનું લિસ્ટ લેવાઇ ગયુ છે. આજે કોર કમિટીમાં નામો પર અંતિમ મહોર લાગશે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Feb 28, 2024 | 3:05 PM

લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. ગુજરાતમાં મળેલી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી છે. જે પછી ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તથા સંગઠન મહામંત્રી રત્નાકર પણ દિલ્હી જવા રવાના થઇ ગયા છે. દિલ્હીમાં આજે 4 કલાકે મળનારી બેઠકમાં આ નામોને લઇને ચર્ચા થશે.

દિલ્હીમાં બપોરે 4 વાગે ગુજરાતના લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારોના નામોને લઈ કોર કમિટીમાં ચર્ચા થશે. કોર કમિટીમાં વડાપ્રધાન મોદી તથા કેન્દ્રીય ગૃહપ્રધાન પણ હાજર રહેશે. નિરીક્ષકો પાસેથી તમામ નામોનું લિસ્ટ લેવાઇ ગયુ છે. આજે કોર કમિટીમાં નામો પર અંતિમ મહોર લાગશે. 3 બેઠકના નામને બાદ કરતા વર્તમાન ધારાસભ્યોને લોકસભાની ચૂંટણી નહીં લડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તમામ બેઠકો પર 10થી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. માત્ર 2 જ બેઠકમાં પાર્લામેન્ટ્રી બોર્ડે એક નામ પર મહોર લગાવી છે. ગાંધીનગર, નવસારી અને જામનગરના વર્તમાન સાંસદના નામ પર પાર્લામેન્ટ્રી બોર્ડની મહોર લાગી ગઇ છે. અમિત શાહ,સી આર પાટીલ અને પૂનમ માડમ યથાવત રહેવાના છે. અન્ય લોકસભા બેઠક માટે ત્રણ-ત્રણ નામ પર ચર્ચા ચાલી રહી છે, તો કેટલાક વર્તમાન સાંસદ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">