PGP 2024 : ફીજીના Dy PM બીમન પ્રસાદે ગુજરાતીઓ અને ભારતીયોને ફિજી ફરવા અને રોકાણ કરવા આપ્યુ આમંત્રણ, જુઓ વીડિયો

અમદાવાદ ખાતે આજે યોજાયેલા પ્રવાસી ગુજરાતી પર્વમાં  ફીજીના Dy.PM બીમન પ્રસાદ હાજર રહ્યા છે. તેમજ તેમણે કાર્યક્રમમાં સંબોધન આપ્યુ છે. ફિજીના Dy.PMએ જણાવ્યું કે, હું થોડા દિવસથી ભારતમાં છું, વિદેશ પ્રધાન જય શંકરને મળ્યો છું,

| Updated on: Feb 10, 2024 | 11:44 AM

અમદાવાદ ખાતે આજે યોજાયેલા પ્રવાસી ગુજરાતી પર્વમાં  ફીજીના Dy.PM બીમન પ્રસાદ હાજર રહ્યા છે. તેમજ તેમણે કાર્યક્રમમાં સંબોધન આપ્યુ છે. ફિજીના Dy.PMએ જણાવ્યું કે, હું થોડા દિવસથી ભારતમાં છું, વિદેશ પ્રધાન જય શંકરને મળ્યો છું, રામ મંદિરના દર્શન કરવાનો અવસર મળ્યો છે. આ અમારા ફીજીવાસીઓ માટે ગૌરવની વાત, ખાસ કરીને હિંદુ ધર્મને માનનારા લોકો માટે, કારણકે પૂર્વજો અહીં રામાયણ લઇને ગયા હતા. આજે પણ તેમના પાત્ર ફીજીમાં લોકોને પ્રભાવિત કરે છે. તેમજ તેમણે ભારતીયો અને ગુજરાતીઓને ફિજીમાં પ્રવાસ અને રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યુ છે.

ફિજીમાં પ્રવાસ અને રોકાણ કરવા માટે આપ્યુ  આમંત્રણ

ફીજીના Dy.PM બીમન પ્રસાદે જણાવ્યુ કે,  ગુજરાતમાં આવીને વિશેષ ખુશી અનુભવુ છુ. મારા પત્નીના સંબંધીઓ પણ સુરત પાસે જ રહે છે. આયનાના પદાધિકારીઓનો આમંત્રણ આપવા આભાર માનું છુ. વેપારી લોકોને વધુ પુંજીનું યોગદાન લગાવવા આહ્વાન કરુ છુ. હું પ્રયત્ન કરવા માગુ છુ કે આપણી એર લીંક સરળ બને. તમને ફીજી ફરવા આવવા અને વેપાર કરવા આવવા માટે આમંત્રણ આપુ છું.

ફીજીના Dy.PM બીમન પ્રસાદે મુખ્યમંત્રીનો વિશેષ આભાર માનતા જણાવ્યુ કે, ગુજરાત અને ફીજીનો સંબંધ વધુ ઘનિષ્ટ બને અને આપણા વર્ષોથી જોડાયેલા સંબંધને વધુ મજબૂત કરીએ અને વિશેષ બનાવીએ. હું જણાવવા માગું છુ કે આ કાર્યક્રમમાં જોડાઇને ખૂબ આનંદની લાગણી અનુભવું છુ.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">