ભરૂચ : ગઠબંધનમાં ડેમેજ કંટ્રોલ માટે ચૈતર વસાવા કોંગ્રેસમાંથી પણ ચૂંટણી લડવા તૈયાર! જુઓ વીડિયો

ભરૂચ : ભરૂચ લોકસભા બેઠક ભાજપ પાસેથી આંચકી લેવા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે પણ બે પક્ષ વચ્ચે સહમતીના સ્થાને વિવાદ વધુ વણસી રહ્યો છે. કોંગ્રેસ આ બેઠક આપણે ફાળવવાના વિરોધમાં છે જેના નારાજ નેતા કોંગ્રેસના બેનર હેઠળ ઉમેદવારી માંગી રહ્યા છે

| Updated on: Feb 28, 2024 | 9:45 AM

ભરૂચ : ભરૂચ લોકસભા બેઠક ભાજપ પાસેથી આંચકી લેવા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે પણ બે પક્ષ વચ્ચે સહમતીના સ્થાને વિવાદ વધુ વણસી રહ્યો છે. કોંગ્રેસ આ બેઠક આપણે ફાળવવાના વિરોધમાં છે જેના નારાજ નેતા કોંગ્રેસના બેનર હેઠળ ઉમેદવારી માંગી રહ્યા છે તો જાહેર થઇ ગયેલા ઉમેદવાર ચૈતર વસાવા  ડેમેજ કંટ્રોલ માટે મોવડીઓ આદેશ કરે તો કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવા પણ તૈયારી બતાવી રહ્યા છે.

ચૈત્ર વસાવાએ જણાવ્યું હતું કોંગ્રેસના કાર્યકરોની લાગણી છે કે કોંગ્રેસના બેનર હેઠળ ચૂંટણી લડાય તે જરૂરી છે તો તેવા સંજોગોમાં ચૈતરે આ રજુઆત મોવડીઓ સુધી પહોંચાડવાની તૈયારી બતાવી છે. આ ઉપરાંત આદેશ થાય તો તેમણે કોંગ્રેસના બેનર હેઠળ ઉમેદવારી કરવાની પણ તૈયારી બતાવી છે.

 ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">