77th Independence Day : પાકિસ્તાનીઓએ ગયું “દિલ દિયા હૈ, જાં ભી દેંગે, ઐ વતન તેરે લિયે” ગીત, જુઓ Video

જામનગર જિલ્લા જેલ પ્રશાસન દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી છે. આ દરમ્યાન જેલમાં રહેલા બલુચિસ્તાનના કેદી ભારતના રંગે રંગાયા હતા. બલૂચિસ્તાનના કેદીઓએ "દિલ દિયા હૈ, જાં ભી દેંગે, ઐ વતન તેરે લિયે" ગીત ગયું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 4:25 PM

સ્વતંત્રતા દિવસને લઈ આજે દેશભરમાં અનેરો માહોલ છે. દરેક ઘર પર તિરંગા લહેરાતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ સ્વાતંત્ર્ય પર્વ નિમિતે જામનગર જિલ્લામાં પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. જિલ્લા જેલના પોલીસકર્મીઓ અને કેદીઓ દ્વારા ઉજવણી કરાઇ. તો, બલુચિસ્તાનના બે કેદીઓએ ભારતના રાષ્ટ્રગીત ગઈ સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી હતી. બલુચિસ્તાનના કેદીઓ પણ રાષ્ટ્રના રંગે રંગાઇ ગયા અને ‘દિલ દિયા હૈ, જાં ભી દેંગે’ના સાદથી જેલને ગૂંજાવી દીધી.

આ પણ વાંચો : અંબાજી, સાળંગપુર, સોમનાથ સહિતના પ્રસિદ્ધ યાત્રાધામમાં દેશભક્તિનો રંગ, ભગવાનને ત્રણ રંગોનો દિવ્ય શણગાર-Video

તમામ કેદીઓ દ્વારા રાષ્ટ્રની આઝાદીના પર્વને ધામધૂમથી ઉજવવામાં આવ્યો. સ્વાતંત્ર્ય પર્વને લઇ લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. ત્યારે જિલ્લા જેલના કેદીઓમાં દેશભક્તિનો સ્વર ઉઠ્યો છે. આ સમગ્ર વીડિયો સામે આવ્યો હતો. જેમાં કેદીઓ એક બાદ એક ગીત ગઈ રહયા છે. કેદીઓના સ્વરમાં દેશભક્તિ ગૂંજી ઉઠી હતી. મહત્વનુ છે કે આ વીડિયોની હાલ લોકો પણ સરાહના કરી રહ્યા છે.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">