અમરેલી જિલ્લા કલેક્ટરે દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા, શિયાળ બેટ ટાપુ પર 5 મતદાન બુથની મુલાકાત લીધી- વીડિયો

અમરેલી જિલ્લા કલેક્ટરે દરિયાઈ સુરક્ષાની સમીક્ષા કરી હતી.કલેક્ટર અજય દહિયા કોસ્ટગાર્ડની શીપમાં સવાર થઈને દરિયાઈ સીમાની સમીક્ષા કરી આ સાથે તેમણે શિયાળ બેટ ટાપુ પર 5 મતદાન બુથની પણ મુલાકાત લીધી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2024 | 11:04 PM

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાતનો દરિયાકિનારો સિલ્ક રૂટ બન્યો છે. તેમા પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર ડ્રગ્સ ઘુસાડવા માટેનુ પ્રવેશદ્વાર બની રહ્યો છે. ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સના કાળા કારોબાર માટે માફિયાની પસંદ બન્યો છે ત્યારે, દરિયાઇ સુરક્ષાની સમીક્ષા કરવા પહોંચ્યા અમરેલી કલેક્ટર અજય દહિયાએ કોસ્ટગાર્ડના શીપમાં સવાર થઇને દરિયાઇ સુરક્ષાની સમીક્ષા કરી.

મહત્વપૂર્ણ છે કે લોકસભા ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે કલેક્ટરે શિયાળ બેટ ટાપુ પર 5 મતદાન બુથની પણ મુલાકાત કરી અને ગ્રામજનો સાથે સંવાદ કરીને વધુ મતદાન માટે લોકોને જાગૃત કર્યા.

તાજેતરમાં જ ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે પોરબંદર નજીક દરિયામાંથી 3000 કિલોનું ડ્રગ્સ જપ્ત કર્યુ હતુ. જેમા ડ્રગ્સના જથ્થા સાથે 4 ખલાસીઓને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. આ ડ્રગ્સ કેસમાં પાકિસ્તાન કનેક્શન પણ સામે આવ્યુ છે. આપને જણાવી દઈએ કે છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાંથી 27 હજાર કિલોનુ ડ્રગ્સ ઝડપાયુ છે.

Input Credit- Jaydev Kathi- Amreli

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2024: ભાજપે મધ્યપ્રદેશની 29 પૈકી 24 બેઠકોના ઉમેદવારોના નામો કર્યા જાહેર, સિંધિયા ગુનાથી રિપીટ તો શિવરાજને વિદિશાથી અપાઈ ટિકિટ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
g clip-path="url(#clip0_868_265)">