Technology News: હવે 2 દિવસ પછી પણ તમે WhatsApp પર સુધારી શકશો ભૂલ, જાણો આ ફીચર ક્યારે થશે રોલઆઉટ

જો તમે ભૂલથી કોઈ ફોટો, મેસેજ અથવા વીડિયો (Video) શેર કરો છો, તો તે ભૂલ 2 દિવસ પછી પણ સુધારી શકાય છે. વર્તમાન સમય મર્યાદા વિશે વાત કરીએ તો, ભૂલથી મોકલવામાં આવેલા સંદેશાઓ માત્ર એક કલાકની સમય મર્યાદામાં કાઢી શકાય છે.

Technology News:  હવે 2 દિવસ પછી પણ તમે WhatsApp પર સુધારી શકશો ભૂલ, જાણો આ ફીચર ક્યારે થશે રોલઆઉટ
WhatsAppImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2022 | 3:29 PM

વોટ્સએપ (WhatsApp)એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેની મદદથી યુઝર્સ 2 દિવસ પછી પણ પોતાની ભૂલ સુધારી શકશે. વાસ્તવમાં, ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ એક નવા ફીચર (New Feature) પર કામ કરી રહી છે, જેની મદદથી યુઝર્સ દરેક ડીલીટ ફીચરની મદદથી 2 દિવસ જૂના મેસેજ પણ ડીલીટ કરી શકશે. એટલે કે, જો તમે ભૂલથી કોઈ ફોટો, મેસેજ અથવા વીડિયો શેર કરો છો, તો તે ભૂલ 2 દિવસ પછી પણ સુધારી શકાય છે. વર્તમાન સમય મર્યાદા વિશે વાત કરીએ તો, ભૂલથી મોકલવામાં આવેલા સંદેશાઓ માત્ર એક કલાકની સમય મર્યાદામાં કાઢી શકાય છે.

વોટ્સએપના આગામી ફીચર્સને ટ્રેક કરતી વેબસાઈટ Wabitinfo દ્વારા શેર કરવામાં આવેલી માહિતીમાં iOS માટે લેટેસ્ટ WhatsApp બીટા 22.15.0.73માં કહેવામાં આવ્યું છે કે યુઝર્સને 24 કલાક અને 12 કલાક માટે મેસેજ ડિલીટ કરવાનો વિકલ્પ મળશે. જ્યારે Wabitinfo એ બે અઠવાડિયા પહેલા જ માહિતી શેર કરી છે કે એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.22.15.8માં યુઝર્સને 12 કલાક અને 24 કલાકનો વિકલ્પ મળે છે.

વોટ્સએપ લોન્ચ થયા બાદથી સમય વધારી રહ્યું છે

આપને જણાવી દઈએ કે WhatsAppમાં Delete for Everyone ફીચરની મદદથી યૂઝર્સ તેમના દ્વારા મોકલવામાં આવેલા મેસેજને ડિલિવર થયા બાદ ડિલીટ કરી શકે છે. કંપનીએ મેસેજ ડિલીટ કરવાની સમય મર્યાદામાં સતત વધારો કર્યો છે. પહેલા મેસેજ ડિલીટ કરવાની સમય મર્યાદા 16 સેકન્ડ હતી, ત્યારબાદ 8 મિનિટ અને પછી 1 કલાકની સમય મર્યાદા કરવામાં આવી છે.

શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
ભારતનું આ ગામ કે જ્યાં ભૂતોની થાય છે પૂજા ! જાણો શું છે કારણ

વોટ્સએપના નવા ફીચર્સ લોન્ચ કરવામાં સમય લાગશે

અત્યારે આ નવી સમયમર્યાદા ટેસ્ટિંગ સ્ટેજમાં છે અને તે સામાન્ય લોકો માટે ક્યારે જાહેર કરવામાં આવશે તેની માહિતી શેર કરવામાં આવી નથી. આ સિવાય આ ટેસ્ટિંગ કયા સ્ટેજ પર પહોંચ્યું છે તેની માહિતી સામે આવી નથી. એટલું જ નહીં, Metaની માલિકીની આ મેસેજિંગ એપમાં બીજા ઘણા નવા ફીચર્સ પર કામ કરવામાં આવી રહ્યું છે. આમાં ઓડિયો મેસેજને લઈને પણ કામ થઈ રહ્યું છે.

Android અને iOS માટે ટેસ્ટિંગ ચાલુ છે

આ સિવાય કંપનીનું એક એવું ફીચર પણ છે, જેની મદદથી એન્ડ્રોઈડ યુઝર્સ આઈઓએસ પર અને આઈઓએસ યુઝર્સ એન્ડ્રોઈડ પર પોતાનો ડેટા ટ્રાન્સફર કરી શકે છે. તે હાલમાં બીટા ટેસ્ટિંગ સ્ટેજમાં છે.

Latest News Updates

કાળઝાળ ગરમી વચ્ચે આ વર્ષે કેસર કેરીના ભાવે પણ આપ્યા ડામ- જુઓ Video
કાળઝાળ ગરમી વચ્ચે આ વર્ષે કેસર કેરીના ભાવે પણ આપ્યા ડામ- જુઓ Video
ઘોડાએ કર્યો એવો ડાન્સ કે જોઈને સહુ કોઈ બોલી ઉઠ્યા વાહ- જુઓ વીડિયો
ઘોડાએ કર્યો એવો ડાન્સ કે જોઈને સહુ કોઈ બોલી ઉઠ્યા વાહ- જુઓ વીડિયો
ઈફ્કો વિવાદ મુદ્દે જયેશ રાદડિયાનો પલટવાર, વિરોધ કરનારાઓ જુએ ભૂતકાળ
ઈફ્કો વિવાદ મુદ્દે જયેશ રાદડિયાનો પલટવાર, વિરોધ કરનારાઓ જુએ ભૂતકાળ
બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર
બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર
મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો
મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો
હવામાન વિભાગની આગામી 5 દિવસ માટે અગાહી, સામાન્ય વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગામી 5 દિવસ માટે અગાહી, સામાન્ય વરસાદની શક્યતા
ગુજરાતમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલે કરી આગાહી-VIDEO
ગુજરાતમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલે કરી આગાહી-VIDEO
અરવલ્લીઃ રુ. 500 અને 1000 ની રદ થયેલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો
અરવલ્લીઃ રુ. 500 અને 1000 ની રદ થયેલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો
Rajkot : જેતપુરના જૂનાગઢ રોડ પર ગેરેજમાં લાગી ભીષણ આગ
Rajkot : જેતપુરના જૂનાગઢ રોડ પર ગેરેજમાં લાગી ભીષણ આગ
જો મોદી જીતશે તો યોગીને હટાવી..અમિત શાહને PM બનાવશે : કેજરીવાલ
જો મોદી જીતશે તો યોગીને હટાવી..અમિત શાહને PM બનાવશે : કેજરીવાલ
g clip-path="url(#clip0_868_265)">