એક ભૂલ તમારું ખાતું કરી દેશે ખાલી ! સ્કેમર્સે શોધી કાઢી પૈસા પડાવવાની નવી રીત

આ નવી પદ્ધતિમાં સ્કેમર્સ (ઓનલાઈન સ્કેમ) ને પૈસા પડાવવા માટે OTP અથવા વ્યક્તિગત વિગતોની જરૂર નથી, બલ્કે તેઓ હવે આ કામ ફિંગરપ્રિન્ટ દ્વારા કરી રહ્યા છે. હવે તમે વિચારતા હશો કે ફિંગરપ્રિન્ટ સ્કેમર્સ સુધી કેવી રીતે પહોંચશે, તો સોશિયલ મીડિયાની મદદથી આ શક્ય છે.

એક ભૂલ તમારું ખાતું કરી દેશે ખાલી ! સ્કેમર્સે શોધી કાઢી પૈસા પડાવવાની નવી રીત
Cyber Fraud Image Credit source: Getty Images
Follow Us:
| Updated on: Sep 02, 2024 | 7:01 PM

આજકાલ ડિજિટલ વર્લ્ડમાં સાયબર ફ્રોડના કિસ્સાઓ પણ ઝડપથી વધી રહ્યા છે. સ્કેમર્સ લોકોને અવનવી રીતે લોકોને છેતરપિંડીનો શિકાર બનાવી રહ્યા છે. આવી સ્થિતિમાં ગુનેગારોએ એક નવો રસ્તો શોધી કાઢ્યો છે જેના દ્વારા તેઓ લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે.

આ નવી પદ્ધતિમાં સ્કેમર્સ (ઓનલાઈન સ્કેમ) ને પૈસા પડાવવા માટે OTP અથવા વ્યક્તિગત વિગતોની જરૂર નથી, બલ્કે તેઓ હવે આ કામ ફિંગરપ્રિન્ટ દ્વારા કરી રહ્યા છે. હવે તમે વિચારતા હશો કે ફિંગરપ્રિન્ટ સ્કેમર્સ સુધી કેવી રીતે પહોંચશે, તો સોશિયલ મીડિયાની મદદથી આ શક્ય છે.

છેતરપિંડી કરવાની નવી રીત

તમને જણાવી દઈએ કે સ્કેમર્સે હવે છેતરપિંડી માટે નવો રસ્તો અપનાવ્યો છે. હવે ઠગ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને તમારી સાથે છેતરપિંડી કરી રહ્યા છે. ગુનેગારો તમને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર એવા ફોટા સાથે ટાર્ગેટ કરે છે જેમાં કેટલીક સંવેદનશીલ માહિતી હોય અથવા તમારી ફિંગરપ્રિન્ટ હોય. એટલે કે જો તમે તમારી ફિંગર સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હશે તો તેનાથી ફિંગરપ્રિન્ટ ક્લોન કરીને ફ્રોડ કરી રહ્યા છે.

જીવનથી નિરાશ થઈને આ પ્રાણીઓ પણ માણસની જેમ જ કરે છે આત્મહત્યા
અમદાવાદમાં નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલાવશે, હિમાલી વ્યાસ
Kisan helpline number : ફક્ત એક કોલ પર જ મળી જશે ખેતીને લગતી માહિતી, SMS થી કરાવો રજીસ્ટ્રેશન
PM મોદીના ડાયટમાં સામેલ છે સરગવો, તેના પાનની આ રીતે બનાવો ચટણી
આજનું રાશિફળ તારીખ : 17-09-2024
એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો

ગુનેગારો તમારી ફિંગરપ્રિન્ટ્સનું ક્લોનિંગ કરી રહ્યા છે અને આધાર સક્ષમ પેમેન્ટ સિસ્ટમ (AEPS) ની મદદથી તમારા ખાતામાંથી પૈસા ઉપાડી રહ્યા છે. તાજેતરમાં જ આવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સાયબર ઠગે સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી ફિંગરપ્રિન્ટને ક્લોન કરીને એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લીધા હતા.

આ સાયબર ફ્રોડથી બચવાના ઉપાય

  • હવે આ બધી પદ્ધતિઓથી બચવાના ઘણા રસ્તાઓ છે
  • સાયબર છેતરપિંડીથી બચવા માટે, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર આંગળીઓના ફોટોગ્રાફ્સ અપલોડ કરશો નહીં
  • લોકોએ કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરવાનું ટાળવું જોઈએ, કારણ કે તમે લિંક પર ક્લિક કરતાની સાથે જ તમારા બેંક ખાતામાંથી પૈસા ગાયબ થઈ શકે છે
  • તમારે સોશિયલ મીડિયાનો ઉપયોગ સાવધાની સાથે કરવો જોઈએ. કોઈપણ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તમારી કોઈપણ સંવેદનશીલ માહિતી પોસ્ટ કરવાનું ટાળો
  • તમારા ફોનમાં નિયમિતપણે તમારું બેંક એકાઉન્ટ તપાસતા રહો
  • સાયબર ફ્રોડના કિસ્સામાં તરત જ તમારી બેંકનો સંપર્ક કરો

તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
હિટ એન્ડ રનના ભયાવહ સીસીટીવી ફુટેજ આવ્યા સામે, કાર ચાલક હજુ ફરાર
હિટ એન્ડ રનના ભયાવહ સીસીટીવી ફુટેજ આવ્યા સામે, કાર ચાલક હજુ ફરાર
ભાવનગરમાં પૈસા લઈને ભાજપના સદસ્ય બનાવવાનો વીડિયો વાયરલ- Video
ભાવનગરમાં પૈસા લઈને ભાજપના સદસ્ય બનાવવાનો વીડિયો વાયરલ- Video
દેશી દારૂની ભઠ્ઠીમાં દરોડા બાદ DCP ઝોન-2એ આપ્યુ ચોંકાવાનારુ નિવેદન
દેશી દારૂની ભઠ્ઠીમાં દરોડા બાદ DCP ઝોન-2એ આપ્યુ ચોંકાવાનારુ નિવેદન
ભાવનગરમાં શરુ થયુ રાજ્યનું સર્વપ્રથમ ગ્રીન ATM
ભાવનગરમાં શરુ થયુ રાજ્યનું સર્વપ્રથમ ગ્રીન ATM
14 યુવતીઓને પ્રેમજાળમાં ફસાવનાર શાહબાઝ વિરુદ્ધ તપાસ તેજ
14 યુવતીઓને પ્રેમજાળમાં ફસાવનાર શાહબાઝ વિરુદ્ધ તપાસ તેજ
ભાદરવી પૂનમે શક્તિપીઠ અંબાજીમાં મા અંબાને અર્પણ કરાઈ સૌથી મોટી ધજા
ભાદરવી પૂનમે શક્તિપીઠ અંબાજીમાં મા અંબાને અર્પણ કરાઈ સૌથી મોટી ધજા
ઓક્ટોબરમાં બે દિવસ ગુજરાત આવશે ગૃહપ્રધાન અમિત શાહ
ઓક્ટોબરમાં બે દિવસ ગુજરાત આવશે ગૃહપ્રધાન અમિત શાહ
મહાદેવ એપના માલિકનો પૂર્વ પાર્ટનર બાલમુકુંદ ઈનાની ઝડપાયો
મહાદેવ એપના માલિકનો પૂર્વ પાર્ટનર બાલમુકુંદ ઈનાની ઝડપાયો
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા 5 દરવાજા ખોલાયા
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા 5 દરવાજા ખોલાયા
g clip-path="url(#clip0_868_265)">