AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Tips: તમારા Aadhaar પર રજીસ્ટર છે નકલી સિમ ? તો થઈ શકે છે જેલ, આ રીતે કરો બ્લોક

જો તમારી પાસે તમારા આધાર કાર્ડ પર નકલી મોબાઇલ સિમ કાર્ડ (SIM Card) નોંધાયેલ છે, તો તમને ભારે નુકસાન થઈ શકે છે, કારણ કે જો તમારા નામે નોંધાયેલ નકલી સિમ સાથે કોઈ ખોટું કામ કરવામાં આવશે તો તમે દોષિત ઠરશો.

Tech Tips: તમારા Aadhaar પર રજીસ્ટર છે નકલી સિમ ? તો થઈ શકે છે જેલ, આ રીતે કરો બ્લોક
Symbolic image Image Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2022 | 4:23 PM
Share

ટેક્નોલોજી(Technology )જેમ જેમ વધી રહી છે તેની સાથે છેતરપિંડીના કિસ્સા પણ તેટલા જ વધી રહ્યા છે ત્યારે વર્તમાન યુગમાં આધાર કાર્ડ (Aadhaar card)ને સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ કહેવું કદાચ ખોટું નહીં હોય. પરંતુ એવું નથી કે આધાર સાથે છેતરપિંડી શક્ય નથી. ખાસ કરીને મોબાઈલ સિમ મેળવવા માટે આધાર કાર્ડનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. આધાર કાર્ડની ફોટોકોપીની મદદથી ઘણા નકલી સિમ તમારી પરવાનગી વિના જારી કરવામાં આવે છે, જેનો તમને ખ્યાલ પણ નથી હોતો. આ છેતરપિંડીની ઘટનાઓને રોકવા માટે, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT) દ્વારા એક નવી વેબસાઇટ શરૂ કરવામાં આવી છે.

ટેલિકોમ એનાલિટિક્સ ફોર મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન (TAFCOP)નામનું પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે. જ્યાંથી યુઝર્સ જાણી શકશે કે તેમના આધાર કાર્ડ પર કેટલા રજિસ્ટર્ડ સિમ કાર્ડ છે. આ પછી, વપરાશકર્તાઓ ઑનલાઇન મોડ દ્વારા જ રજિસ્ટર્ડ નકલી સિમને બ્લોક કરી શકે છે.

નકલી સિમના કારણે ભારે નુકસાન થશે

જો તમારી પાસે તમારા આધાર કાર્ડ પર નકલી મોબાઇલ સિમ કાર્ડ નોંધાયેલ છે, તો તમને ભારે નુકસાન થઈ શકે છે, કારણ કે જો તમારા નામે નોંધાયેલ નકલી સિમ સાથે કોઈ ખોટું કામ કરવામાં આવશે તો તમે દોષિત ઠરશો. તેમજ આવા મામલામાં તમારે જેલ પણ જવું પડી શકે છે.

નકલી સિમ કાર્ડ કેવી રીતે ઓળખવું

  1. સૌ પ્રથમ તમારે વેબસાઇટ https://www.tafcop.dgtelecom.gov.in/ પર જવું પડશે. અને ત્યાં તમારે તમારો મોબાઈલ નંબર ભરવાનો રહેશે.
  2. તે પછી તમને વન ટાઈમ પાસવર્ડ (OTP) મળશે.
  3. OTP સબમિટ કર્યા પછી, એક લીસ્ટ દેખાશે, જ્યાંથી તમને ખબર પડશે કે તમારા આધાર પર કેટલા નંબર નોંધાયેલા છે.
  4. તે પછી તમે જે નંબરનો ઉપયોગ નથી કરતા તેને બ્લોક કરો. ગ્રાહકને એક ટ્રેકિંગ આઈડી આપવામાં આવશે, જેથી જાણી શકાય કે આધાર પર અમાન્ય નંબર જાહેર કરનાર સામે શું કાર્યવાહી કરવામાં આવી છે?

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">