Sunil Chhetri Retirement: ભારતીય ફુટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ કરી સંન્યાસની જાહેરાત, ભારત માટે 6 જૂને રમશે છેલ્લી મેચ

ભારતીય ફૂટબોલ સ્ટાર સુનિલ છેત્રીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેણે કહ્યું કે, તે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 6 જૂને કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં કુવૈત સામે રમશે.

Sunil Chhetri Retirement: ભારતીય ફુટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ કરી સંન્યાસની જાહેરાત, ભારત માટે 6 જૂને રમશે છેલ્લી મેચ
Follow Us:
| Updated on: May 16, 2024 | 11:08 AM

ભારતીય ફૂટબોલ સ્ટાર સુનિલ છેત્રીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેણે કહ્યું કે, તે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 6 જૂને કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં કુવૈત સામે રમશે.ભારતના ફુટબોલ આઈકોન સુનીલ છેત્રીએ ઈન્ટરનેશનલ ફુટબોલથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. સુનીલ છેત્રી 6 જૂનથી કુવૈત વિરુદ્ધ પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ રમશે. સુનીલ છેત્રીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરી આ જાણકારી આપી છે.

Video : તમારા ઘરમાં દેશી ટોઇલેટ છે ? જાણી લો રંક માંથી રાજા બનવાનું રહસ્ય
IPL 2025 Retention Player List : તમામ 10 ટીમોએ તેમની રીટેન્શન લિસ્ટ જાહેર કરી, જુઓ
રાજકોટનાં ગોંડલ અક્ષરમંદિર ખાતે દિવાળીનાં પર્વની ઉજવણી કરાઈ
અમિત શાહે સાળંગપુર BAPS સંસ્થાનાં મંદિરની મુલાકાત લીધી
ઇલાયચી ખિસ્સામાં રાખવાથી શું ફાયદા થાય ? જાણી લો
સતત વજન ઘટતું રહેવું હોઈ શકે છે આ ગંભીર બીમારીઓનો સંકેત

વીડિયોમાં તેમણે પોતાની સફર પર વાત કરી છે અને કહ્યું કે, હવે નવા લોકોને તક આપવાનો સમય આવી ગયો છે. 39 વર્ષના સુનીલ છેત્રીએ ભારત માટે અનેક રેકોર્ડ પોતાને નામ કર્યા છે.

પોતાના માતા-પિતાને આ વિશે વાત કરી

સુનીલ છેત્રી ભારતીય ફુટબોલનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેમણે દેશ માટે 150 મેચમાં 94 ગોલ કર્યા છે. ઈન્ટરનેશનલ ગોલસ્કોરરના લીસ્ટમાં તે ચોથા સ્થાન પર છે. સંન્યાસની વાત કરતા તેમણે પોતાના ફુટબોલ કારકિર્દી વિશે પણ વાત કરી છે. તેમણે કહ્યું આજે પણ મને યાદ છે જ્યારે મે મારી પહેલી મેચ રમી હતી. મેં ક્યારે વિચાર્યું પણ ન હતું કે, હું દેશ માટે આટલી મેચ રમી શકીશ. તેમણે આગળ કહ્યું જ્યારે તેમણે સંન્યાસ લેવાની જાહેરાત કરી તો તેમણે સૌથી પહેલા પોતાના માતા-પિતાને આ વિશે વાત કરી હતી.

પાકિસ્તાન વિરુદ્ધ રમી હતી પહેલી મેચ

સુનીલ છેત્રીએ 12 જૂન 2005ના રોજ ઈન્ટરનેશનલ ડેબ્યુ કર્યું હતુ. તેમણે પોતાની પહેલી મેચ પાકિસ્તાન વિરુદ્ધ રમી હતી. આ મેચમાં તેમણે પોતાનો પહેલો ઈન્ટરનેશનલ ગોલ પણ કર્યો હતો. છેત્રીએ પોતાના શાનદાર કરિયરમાં 6 AIFF પ્લેયર ઓફ ધ યર એવોર્ડ જીત્યો હતો. આ સિવાય તેમણે 2011માં અર્જુન એવોર્ડ અને 2019માં પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યો હતો.

કુવૈત અને કતર વિરુદ્ધ ફીફા વર્લ્ડકપ 2016 અને એએફસી એશિયાઈ કપ 2027 માટે ક્વોલિફિકેશનના બીજા તબક્કાની મેચ માટે હાલમાં ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. ભારતીય ટીમ ગ્રુપ એની પોતાની છેલ્લી 2 મેચમાં 6 જૂનના રોજ કોલકાતા વિરુદ્ધ રમ્યા બાદ 11 જૂનના રોજ કતરનો સામનો કરશે.

આ પણ વાંચો : T20 World Cup પૂર્વ કેપ્ટનને બળાત્કારના કેસમાં નિર્દોષ જાહેર કરાયો, કોર્ટે 8 વર્ષની જેલની સજા રદ કરી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

કુમકુમ મંદિર ખાતે દિપાવલીની ઉજવણી, જુઓ Video
કુમકુમ મંદિર ખાતે દિપાવલીની ઉજવણી, જુઓ Video
અમદાવાદના ગોમતીપુરમાં દારુના અડ્ડા પર જનતા રેડ
અમદાવાદના ગોમતીપુરમાં દારુના અડ્ડા પર જનતા રેડ
PM મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવી
PM મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સાળંગપુર કષ્ટભંજન મંદિરમાં કર્યા દર્શન
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સાળંગપુર કષ્ટભંજન મંદિરમાં કર્યા દર્શન
હર્ષ સંઘવીએ સ્લમ વિસ્તારના બાળકો સાથે દિવાળીની કરી ઉજવણી
હર્ષ સંઘવીએ સ્લમ વિસ્તારના બાળકો સાથે દિવાળીની કરી ઉજવણી
ગૃહમંત્રી અમિત શાહ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીના કરશે દર્શન
ગૃહમંત્રી અમિત શાહ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીના કરશે દર્શન
આ 5 રાશિના જાતકોને આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
દિવાળીના દિવસે તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ જાણો
દિવાળીના દિવસે તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ જાણો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે 284 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે 284 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ
માવજીભાઈ ના માન્યા, વાવ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે જામશે જંગ
માવજીભાઈ ના માન્યા, વાવ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે જામશે જંગ
g clip-path="url(#clip0_868_265)">