IPL 2021: ચેતેશ્વર પુજારા નવા અંદાજમાં બોલ ફટકારતો જોવા મળ્યો, પ્રેકટીસમાં સિક્સરોનો વરસાદ, જુઓ વિડિયો

IPL 2021 ના શરુ થવામાં હવે બસ હવે ગણતરીના જ દીવસો બચ્યા છે. આ વખતે IPL ભારતમાં જ આયોજન કરવામાં આવ્યો છે. આ વખતે આઇપીએલ ટીમ ઇન્ડીયા (Team India) ના ટેસ્ટ સ્પેશિયાલીસ્ટ ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) માટે ખાસ છે.

Avnish Goswami
| Edited By: | Updated on: Apr 01, 2021 | 8:24 AM

IPL 2021 નાં શરુ થવામાં હવે બસ હવે ગણતરીના જ દીવસો બચ્યા છે. આ વખતે IPL ભારતમાં જ આયોજન કરવામાં આવ્યો છે. આ વખતે આઇપીએલ ટીમ ઇન્ડીયા (Team India) ના ટેસ્ટ સ્પેશિયાલીસ્ટ ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) માટે ખાસ છે. કારણ કે તેને એમએસ ધોની (MS Dhoni) ની ટીમ ચેન્નાઇ સુપર કીંગ્સ (Chennai Super Kings) માં સ્થાન મળ્યુ છે. જેને લઇને પુજારા 7 વર્ષ બાદ ટુર્નામેન્ટમાં પરત ફર્યો છે. પુજારા એ 2014માં આઇપીએલની તેની અંતિમ સિઝન રમી હતી. પુજારાએ આ વખતે પોતાને સાબિત કરવા માટે કોઇ જ કસર નહી છોડે, આ માટે હવે તે ખૂબ પ્રેટકીસ કરી રહ્યો છે. જેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે છગ્ગા લગાવતો હોય એમ જોવા મળી રહ્યો છે.

ચતેશ્વર પુજારા ટીમ ચેન્નાઇના પ્રેકટીશ સેશનમાં નેટ્સમાં બેટીંગ પ્રેકટીસ કરી રહ્યો છે. જેમાં તે નેટ્સ પર દરેક બોલરો સામે હવાઇ શોટ રમી રહ્યો હોવાનુ વિડીયોમાં જોવા મળી રહ્યુ છે. તેના આ વિડીયોને જોઇને કેટલાકે ફેન્સ એ તો એટલે સુધી કહી દીધુ છે કે, પુજારાએ ટેસ્ટ મેચોના મુકાબલે પોતાનો સ્ટાન્સ જ બદલી નાખ્યો છે. આ દરમ્યાન પુજારા લયમાં નજરે આવી રહ્યો છે. બોલ પર તેના બેટ પર ખૂબ સારી રીતે આવી રહી છે. પુજારા આ દરમ્યાન દિપક ચાહર, અને કર્ણ શર્મા જેવા બોલરોના બોલ ને હવામાં શોટ ફટકારતો જોઇ શકાય છે.

https://twitter.com/its_DRP/status/1376774518367154178?s=20

આઇપીએલ ઓકશન દરમ્યાન ચેન્નાઇ સુપર કિંગ્સ દ્રારા ચેતેશ્વર પુજારાને 50 લાખમાં ખરિદવામાં આવતા બાકીની ટીમોએ તે વેળા તાળીઓ વગાડીને સન્માન આપ્યુ હતુ. પુજારા અગાઉ અનસોલ્ડ રહી ચુક્યો હતો, અને ફરી થી પણ અનલોસ્ડ રહેવાનુ માનવામાં આવી રહ્યુ હતુ. ચેન્નાઇ સુપર કિંગ્સના માલિક એન શ્રીનાવસન એ કહ્યુ હતુ કે, તે પુજારાને ઓકશનની બહાર રાખી શકે નહી. કારણ કે તે ઓસ્ટ્રેલીયામાં ઐતિહાસિક જીતનો હિરો હતો. જેના જવાબમાં પુજારાએ પણ પોતાના વખાણને લઇને પોતાને ભાગ્યશાળી ગણાવ્યો હતો.

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">