આફ્રિકાને 400 રન પહેલા રોકવાનો હતો પ્લાન, ટીમ માત્ર 116માં ઢળી પડી

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ મેચ જોહાનિસબર્ગના ધ વેન્ડરર્સમાં રમાઈ હતી. આ તે મેદાન છે જ્યાં વરસાદ પડે છે. આ મેદાન પર દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામે 434 રનના લક્ષ્યનો પીછો કર્યો હતો. આ કારણે આશા હતી કે આ મેચમાં પણ મોટો સ્કોર થશે. જો કે આવું બન્યું ન હતું.

આફ્રિકાને 400 રન પહેલા રોકવાનો હતો પ્લાન, ટીમ માત્ર 116માં ઢળી પડી
Team India
Follow Us:
| Updated on: Dec 18, 2023 | 8:40 AM

ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી વનડે શ્રેણીમાં શાનદાર શરૂઆત કરી છે. ટીમે પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને ખરાબ રીતે હરાવ્યું હતું. ભારતે આ મેચ આઠ વિકેટે જીતી લીધી હતી. આ જીતમાં ભારતીય ટીમના બોલરો ચમક્યા હતા. ભારતે દક્ષિણ આફ્રિકાને ખૂબ જ સસ્તામાં આઉટ કરી દીધું. દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 116 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતે આ લક્ષ્યાંક બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

અર્શદીપ સિંહે પાંચ વિકેટ ઝડપી

આફ્રિકાસ અમે પહેલી વનડે મેચમાં ભારતના લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 37 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. આ કારણે તેને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ મેચ બાદ અર્શદીપ સિંહે જે કહ્યું તે આશ્ચર્યજનક છે.

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

ટીમ ઈન્ડિયા 400 રન માટે તૈયાર હતી!

આ મેચમાં દક્ષિણ આફ્રિકા ભલે સસ્તામાં આઉટ થઈ ગયું હોય, પરંતુ જ્યારે યજમાન ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો ત્યારે ટીમ ઈન્ડિયાના પણ શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. તેમણે આ મેચમાં યજમાન ટીમને 400નો આંકડો પાર ન થાય તે માટે તૈયારીઓ પણ કરી લીધી હતી. આ વાતનો ખુલાસો ખુદ ટીમ ઈન્ડિયાના ખેલાડી અર્શદીપ સિંહે કર્યો છે.

અર્શદીપે પ્રેસ કોન્ફરન્સમાં કર્યો ખુલાસો

મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં અર્શદીપે કહ્યું કે ટીમ ઈન્ડિયા આક્રમક ક્રિકેટ રમતી દક્ષિણ આફ્રિકાને 400થી ઓછા સુધી મર્યાદિત કરવાનો પ્રયાસ કરી રહી છે. અર્શદીપે કહ્યું કે આ દક્ષિણ આફ્રિકાની ટીમની બેટિંગ શાનદાર છે અને જ્યારે આ ટીમ પિંક વનડે રમે છે ત્યારે તે ઘણા રન બનાવે છે અને તેથી ટીમ ઈન્ડિયા આ ટીમને 400ની અંદર રોકવાનું વિચારી રહી હતી. પીચમાંથી મદદ મળી રહી છે અને તેમાં થોડી ભેજ હતી જેથી બોલને લાઈન-લેન્થથી સરળ રાખવાનો પ્રયાસ કર્યો જેમાં તે સફળ રહ્યો અને વિકેટ પણ મેળવી.

અર્શદીપે પાંચ વિકેટ લઈ તરખાટ મચાવ્યો

આ મેચ પહેલા અર્શદીપે ત્રણ વનડે મેચ રમી હતી પરંતુ તેને એક પણ વિકેટ મળી ન હતી. પોતાની ચોથી વનડેમાં તેણે એવી રીતે બોલિંગ કરી કે દક્ષિણ આફ્રિકા સ્તબ્ધ થઈ ગયું. આ મેચમાં તેણે પોતાની ODI કરિયરમાં વિકેટનું ખાતું ખોલાવ્યું હતું અને સૌથી વધુ પાંચ વિકેટ પણ લીધી હતી. પોતાના પ્રદર્શન અંગે અર્શદીપે કહ્યું કે તે આ પ્રદર્શનથી ઘણો ખુશ છે. તેના સિવાય આવેશ ખાને આ મેચમાં ભારત તરફથી ચાર વિકેટ ઝડપી હતી જ્યારે કુલદીપ યાદવને એક વિકેટ મળી હતી.

આ પણ વાંચો: IPL ઓક્શનઃ સૌથી મોંઘા ખેલાડી રહ્યા ફ્લોપ, ફ્રેન્ચાઈઝીને કરોડોનો સોદો હંમેશા ભારે પડ્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">