AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023 KKR vs PBKS Highlights : કોલકત્તા નાઈટ રાઈડર્સે અંતિમ બોલ મેળવી જીત, બંને ટીમના કેપ્ટન્સ ફટકારી ફિફટી

TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2023 | 11:33 PM
Share

Kolkata Knight Riders vs Punjab Kings IPL 2023 match Highlights in Gujarati : 20 ઓવરમાં બાદ પંજાબ કિંગ્સનો સ્કોર 7 વિકેટના નુકશાન સાથે 179 રન રહ્યો હતો. રિંકુ સિંહે અંતિમ બોલ પર ચોગ્ગો ફટકારીને કોલકત્તાને 5 વિકેટથી જીત અપાવી હતી.

IPL 2023 KKR vs PBKS Highlights :  કોલકત્તા નાઈટ રાઈડર્સે અંતિમ બોલ મેળવી જીત, બંને ટીમના કેપ્ટન્સ ફટકારી ફિફટી
KKR vs PBKS live score

આજે કોલકત્તાના ઈડન ગાર્ડનમાં પંજાબ કિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે આઈપીએલ 2023ની 53મી મેચ રમાઈ રહી હતી. પંજાબ કિંગ્સની ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ માટે ઉતરી હતી. પંજાબના ઓપનર્સને પોતાની ટીમને શાનદાર શરુઆત અપાવી હતી. 20 ઓવરમાં બાદ પંજાબ કિંગ્સનો સ્કોર 7 વિકેટના નુકશાન સાથે 179 રન રહ્યો હતો. રિંકુ સિંહે અંતિમ બોલ પર ચોગ્ગો ફટકારીને કોલકત્તાને 5 વિકેટથી જીત અપાવી હતી.

180 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી કોલકત્તાની ટીમના ઓપનર્સ શરુઆતની ઓવરમાં આઉટ થયા હતા. ત્યાર બાદ કેપ્ટન નીતીશ રાણા અને વેંકટેશે ઈનિંગ સંભાળી હતી. નીતીશ રાણાએ શાનદાર ફિફટી ફટકારી હતી. અંતિમ ઓવર્સમાં આંદ્રે રસલ અને રિંકુ સિંહે ઈનિંગ સંભાળીને ટીમની જીત અપાવી હતી. આમ કોલકત્તાની ટીમના ત્રિપલ R – રસલ-રાણા-રિંકુ કોલકત્તાના શાનદાર જીત અપાવી હતી.

કોલકત્તા નાઈટ રાઈડર્સનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં કોલકત્તા તરફથી વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 26 રન આપીને 3 વિકેટ લીધી હતી. હર્ષિત રાણાએ 3 ઓવરમાં 33 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે નીતિશ રાણા-સુયશ શર્માએ 1-1 વિકેટ લીધી હતી.

બીજી ઈનિંગમાં જેસન રોય 38 રન, ગુલબાઝે 15 રન, નીતીશ રાણાએ 51 રન, વેંકટેશે 11 રન, આંદ્રે રસલે 42 રન અને રિંકુ સિંહે 21 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં 6 સિકસર અને 20 ચોગ્ગા જોવા મળ્યા હતા.

પંજાબ કિંગ્સનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં પંજાબ કિંગ્સ તરફથી પ્રભસિમરન સિંહે 12 રન, શિખર ધવને 57 રન, ભાનુકા રાજાપક્ષેએ 0 રન, લિવિંગસ્ટોને 15 રન, જીતેશ શર્માએ 21 રન, સેમ કરને 4 રન, ઋષિ ધવને 19 રન , શાહરુખ ખાને 21 રન અને હરપ્રીતે 17 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં 6 સિક્સર અને 21 ચોગ્ગા જોવા મળ્યા હતા.બીજી ઈનિંગમાં પંજાબ કિંગ્સ તરફથી રાહુલ ચહલ 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે એલિસ અને બ્રારે 1-1 વિકેટ લીધી હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 May 2023 11:23 PM (IST)

    KKR vs PBKS Live Score: રિંકુ સિંહે અંતિમ બોલ પર જીતાડી મેચ

    અંતિમ ઓવરમાં જીત માટે 6 રનની જરુર હતી. 5મી બોલ પર આંદ્રે રસલ રન આઉટ થયો હતો. અંતિમ બોલમાં 2 રનની જરુર હતી.ત્યારે રિંકુ સિંહે ચોગ્ગો ફટકારી નાઈટ રાઈડર્સને 5 વિકેટથી મેચ જીતાડી હતી.

  • 08 May 2023 11:16 PM (IST)

    KKR vs PBKS Live Score: 19 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 174/4

    કોલકત્તા તરફથી આંદ્રે રસલ 39 રન અને રિંકુ સિંહ 16 રન સાથે રમી રહ્યાં છે.અંતિમ ઓવરમાં જીત માટે 6 રનની જરુર. સેમ કરનની ઓવરમાં આંદ્રે રસલે 3 સિક્સર ફટકારી.19 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 174/4

  • 08 May 2023 11:10 PM (IST)

    KKR vs PBKS Live Score: 18 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 154/4

    કોલકત્તા તરફથી આંદ્રે રસલ 20 રન અને રિંકુ સિંહ 15 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સની ટીમે 180 રનનો ટાર્ગેટ આપ્યો છે. જીત માટે 12 બોલમાં 26 રનની જરુર. આ ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા. 18 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 154/4

  • 08 May 2023 11:05 PM (IST)

    KKR vs PBKS Live Score: 17 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 144/4

    કોલકત્તા તરફથી આંદ્રે રસલ 15 રન અને રિંકુ સિંહ 10 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સની ટીમે 180 રનનો ટાર્ગેટ આપ્યો છે. જીત માટે 18 બોલમાં 36 રનની જરુર. આ ઓવરમાં એક સિક્સર અને એક ચોગ્ગો જોવા મળ્યો. 17 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 144/4

  • 08 May 2023 11:01 PM (IST)

    KKR vs PBKS Live Score: 16 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 129/4

    કોલકત્તા તરફથી આંદ્રે રસલ 9 રન અને રિંકુ સિંહ 1 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સની ટીમે 180 રનનો ટાર્ગેટ આપ્યો છે. જીત માટે 23 બોલમાં 47 રનની જરુર. 16 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 129/4

  • 08 May 2023 10:55 PM (IST)

    KKR vs PBKS Live Score: નીતીશ રાણા બીજી ફિફટી ફટકારી આઉટ થયો

    કોલકત્તાનો કેપ્ટન નીતીશ રાણા બીજી ફિફટી ફટકારી આઉટ થયો છે.  પંજાબ કિંગ્સની ટીમે 180 રનનો ટાર્ગેટ આપ્યો છે. જીત માટે 28 બોલમાં 56 રનની જરુર.

  • 08 May 2023 10:53 PM (IST)

    KKR vs PBKS Live Score: 15 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 122/3

    કોલકત્તા તરફથી આંદ્રે રસલ 6 રન અને નીતિશ રાણા 49 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સની ટીમે 180 રનનો ટાર્ગેટ આપ્યો છે. જીત માટે 30 બોલમાં 58 રનની જરુર.15 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 122/3

  • 08 May 2023 10:47 PM (IST)

    KKR vs PBKS Live Score: કોલકત્તા નાઈટ રાઈડર્સની ત્રીજી વિકેટ પડી

    રાહુલ ચહલની ઓવરમાં પંજાબ કિંગ્સને આ ઈનિંગની ત્રીજી વિકેટ પડી. વેંકટેશ અય્યર 11 રન બનાવી કેચ આઉટ થયો છે.

  • 08 May 2023 10:45 PM (IST)

    KKR vs PBKS Live Score: 13 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 107/2

    કોલકત્તા તરફથી વેંકટેશ ઐયર 10 રન અને નીતિશ રાણા 41 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સની ટીમે 180 રનનો ટાર્ગેટ આપ્યો છે. જીત માટે 42 બોલમાં 73 રનની જરુર. 13 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 107/2

  • 08 May 2023 10:39 PM (IST)

    KKR vs PBKS Live Score: 12 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 98/2

    કોલકત્તા તરફથી વેંકટેશ  9 રન અને નીતિશ રાણા 34 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સની ટીમે 180 રનનો ટાર્ગેટ આપ્યો છે. જીત માટે 48 બોલમાં 82 રનની જરુર. 12 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 98/2

  • 08 May 2023 10:35 PM (IST)

    KKR vs PBKS Live Score: 11 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 92/2

    કોલકત્તા તરફથી વેંકટેશ અય્યર 7 અને નીતિશ રાણા 30 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સની ટીમે 180 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ ઓવરમાં 1 સિક્સર અને 2 ચોગ્ગા જોવા મળ્યા. 11 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 92/2

  • 08 May 2023 10:31 PM (IST)

    KKR vs PBKS Live Score: 10 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 76/2

    કોલકત્તા તરફથી વેંકટેશ અય્યર 6 અને નીતિશ રાણા 15 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સની ટીમે 180 રનનો ટાર્ગેટ આપ્યો છે. જીત માટે 60 બોલમાં 104 રનની જરુર. 10 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 76/2

  • 08 May 2023 10:20 PM (IST)

    KKR vs PBKS Live Score: કોલકત્તા નાઈટ રાઈડર્સની બીજી વિકેટ પડી

    કોલકત્તા તરફથી વેંકટેશ અય્યર 2 અને નીતિશ રાણા 10 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સની ટીમે 180 રનનો ટાર્ગેટ આપ્યો છે. કોલકત્તાનો ઈમ્પેક્ટ પ્લેયર 24 બોલમાં 38 રન બનાવી આઉટ થયો છે. 8 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 67/2

  • 08 May 2023 10:16 PM (IST)

    KKR vs PBKS Live Score: 7 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 63/1

    કોલકત્તા તરફથી જેસન રોય 38 અને નીતિશ રાણા 8 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સની ટીમે 180 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ ઓવરમાં અંતિમ 2 બોલ પર 2 ચોગ્ગા જોવા મળ્યા. 7 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 63/1

  • 08 May 2023 10:12 PM (IST)

    KKR vs PBKS Live Score: 6 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 52/1

    કોલકત્તા તરફથી જેસન રોય 29 અને નીતિશ રાણા 6 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સની ટીમે 180 રનનો ટાર્ગેટ આપ્યો છે. સેમ કરનની ઓવરમાં 3 ચોગ્ગા જોવા મળ્યા. 6 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 52/1

  • 08 May 2023 10:06 PM (IST)

    KKR vs PBKS Live Score: કોલકત્તાની પ્રથમ વિકેટ પડી

    5 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 39/1. ગુરબાઝ 15 રનના સ્કોર પર એલબીડબ્લયૂ આઉટ થયો હતો.

  • 08 May 2023 10:00 PM (IST)

    KKR vs PBKS Live Score: 4 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 36/0

    કોલકત્તા તરફથી જેસન રોય 20 અને ગુરબાઝ 15 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સની ટીમે 180 રનનો ટાર્ગેટ આપ્યો છે. અર્શદીપની ઓવરમાં 1 સિક્સર અને 2 ચોગ્ગા જોવા મળ્યા. 4 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 36/0

  • 08 May 2023 09:49 PM (IST)

    KKR vs PBKS Live Score: 2 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 10/0

    કોલકત્તા તરફથી જેસન રોય અને ગુરબાઝ ઓપનિંગ માટે આવ્યા છે. પંજાબ કિંગ્સની ટીમે 180 રનનો ટાર્ગેટ આપ્યો છે. 2 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 10/0

  • 08 May 2023 09:45 PM (IST)

    KKR vs PBKS Live Score: 1 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 5/0

    કોલકત્તા તરફથી જેસન રોય અને ગુરબાઝ ઓપનિંગ માટે આવ્યા છે. પંજાબ કિંગ્સની ટીમે 180 રનનો ટાર્ગેટ આપ્યો છે. 1 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 5/0

  • 08 May 2023 09:23 PM (IST)

    KKR vs PBKS Live Score: 20 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 179/7

    શિખર ધવનની 50મી ફિફટીની મદદથી પંજાબ કિંગ્સની ટીમે 180 રનનો ટાર્ગેટ આપ્યો છે. પ્રથમ ઈનિંગની અંતિમ ઓવરમાં 2 સિક્સર અને 2 ચોગ્ગા જોવા મળ્યો. 20 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 179/7. ઈનિંગની સારી શરુઆતની સાથે સાથે સારો અંત પણ જોવા મળ્યો.

  • 08 May 2023 09:15 PM (IST)

    KKR vs PBKS Live Score: 19 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 158/7

    પંજાબ કિંગ્સ તરફથી શાહરુખ ખાન 6 રન અને બ્રાર 11 રન સાથે રમી રહ્યાં છે.આ ઓવરમાં 3 ચોગ્ગા જોવા મળ્યા. 19 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 158/7

  • 08 May 2023 09:06 PM (IST)

    KKR vs PBKS Live Score: સેમ કરન માત્ર 4 રન બનાવી આઉટ

    સુયશ શર્માની ઓવરમાં આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી સેમ કરણ માત્ર 4 રન બનાવી આઉટ થયો છે. 18 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 143/7

  • 08 May 2023 09:03 PM (IST)

    KKR vs PBKS Live Score: ઋષિ ધવન આઉટ

    વરુણની ઓવરમાં ઋષિ ધવન 19 રન બનાવીને આઉટ થયો. 17 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 139/6

  • 08 May 2023 08:57 PM (IST)

    KKR vs PBKS Live Score: 16 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 131/5

    પંજાબ કિંગ્સ તરફથી ઋષિ ધવન 11 રન અને સેમ કરણ 4 રન સાથે રમી રહ્યાં છે. પંજાબના ખેલાડીઓ લગભગ 8ની રન રેટથી રમી રહ્યાં છે. અહીંથી તેઓ 164 રનનો ટાર્ગેટ આપી શકે છે. એક મોટી ઓવરને કારણે મોટો ટાર્ગેટ પણ આપી શકે છે. 16 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 131/5

  • 08 May 2023 08:51 PM (IST)

    KKR vs PBKS Live Score: શિખર ધવન આઉટ

    કેપ્ટન નીતિશ રાણાએ પોતાની ઓવરમાં કેપ્ટન શિખર ધવનને આઉટ કર્યો છે. 15 ઓવર બાદ પંજાબનો સ્કોર 124/5. ઋષિ ધવન 4 રન અને સેમ કરણ 3 રન સાથે રમી રહ્યાં છે.

  • 08 May 2023 08:48 PM (IST)

    KKR vs PBKS Live Score: શિખર ધવને ફટકારી 50મી આઈપીએલ ફિફટી

    પંજાબ કિંગ્સ તરફથી શિખર ધવન 55 રન અને સેમ કરણ 3 રન સાથે રમી રહ્યાં છે. શિખર ધવને 41 બોલમાં 54 રન બનાવ્યા છે. તેણે સિક્સર ફટકારીને આઈપીએલ કરિયરની 50મી ફિફટી ફટકારી હતી.

  • 08 May 2023 08:45 PM (IST)

    KKR vs PBKS Live Score: 13 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 109/4

    પંજાબ કિંગ્સ તરફથી શિખર ધવન 48 રન અને સેમ કરણ 2 રન સાથે રમી રહ્યાં છે. 13 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 109/4. પંજાબ કિંગ્સના આ બંને ખેલાડીઓએ હવે રનનો ગતિ વધારવી પડશે.

  • 08 May 2023 08:41 PM (IST)

    KKR vs PBKS Live Score: જીતેશ શર્મા 21 રન બનાવી આઉટ

    પંજાબ કિંગ્સનાની ચોથી વિકેટ પડી, જીતેશ શર્મા 21 રન બનાવી આઉટ. વરુણ ચક્રવર્તી એ આજના દિવસની બીજી વિકેટ લીધી. 12.3 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 106/4

  • 08 May 2023 08:38 PM (IST)

    KKR vs PBKS Live Score: 11 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 104/3

    પંજાબ કિંગ્સ તરફથી શિખર ધવન 46 રન અને જીતેશ શર્મા 21 રન સાથે રમી રહ્યાં છે. શિખર ધવને આ ઓવરમાં સતત 2 ચોગ્ગા ફટકાર્યા. 11 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 104/3

  • 08 May 2023 08:33 PM (IST)

    KKR vs PBKS Live Score: 11 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 93/3

    પંજાબ કિંગ્સ તરફથી શિખર ધવન 37 રન અને જીતેશ શર્મા 20 રન સાથે રમી રહ્યાં છે. સુયશ શર્માની ઓવરમાં એક સિક્સર અને એક ચોગ્ગો જોવા મળ્યો. 11 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 93/3

  • 08 May 2023 08:30 PM (IST)

    KKR vs PBKS Live Score: 10 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 82/3

    પંજાબ કિંગ્સ તરફથી શિખર ધવન 33 રન અને જીતેશ શર્મા 13 રન સાથે રમી રહ્યાં છે. પંજાબના ટીમ અહીંથી મોટો ટાર્ગેટ ઉભો કરવાનો પ્રયાસ કરશે. 10 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 82/3

  • 08 May 2023 08:23 PM (IST)

    KKR vs PBKS Live Score: 9 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 79/3

    પંજાબ કિંગ્સ તરફથી શિખર ધવન 32 રન અને જીતેશ શર્મા 11 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં જીતેશ શર્માએ આજની મેચની પ્રથમ સિક્સર ફટકારી. 9 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 79/3

  • 08 May 2023 08:15 PM (IST)

    KKR vs PBKS Live Score: 7 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 64/3

    પંજાબ કિંગ્સ તરફથી શિખર ધવન 26 રન અને જીતેશ શર્મા 2 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 1 ચોગ્ગો જોવા મળ્યો. 7 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 64/3

  • 08 May 2023 08:06 PM (IST)

    KKR vs PBKS Live Score: લિવિંગસ્ટન 15 રન બનાવી આઉટ

    વરુણ ચક્રવર્તીની ઓવરમાં કોલકત્તાને ત્રીજી સફળતા મળી. લિવિંગસ્ટન 15 રન પર એલબીડબ્સ્યૂ આઉટ થયો છે. તેણે આ ઈનિંગમાં 3 ચોગ્ગા ફટકાર્યા હતા. 6 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 58/3

  • 08 May 2023 08:00 PM (IST)

    KKR vs PBKS Live Score: 5 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 51/2

    પંજાબ કિંગ્સ તરફથી શિખર ધવન 20 રન અને વિલિંગસ્ટન 14 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 4 ચોગ્ગા જોવા મળ્યા. 5 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 51/2

  • 08 May 2023 07:52 PM (IST)

    KKR vs PBKS Live Score: રાજાપક્ષે 0 રન બનાવી આઉટ

    હર્ષિત રાણાએ આજની મેચમાં બીજી વિકેટ લીધી છે. તેણે 3.4 ઓવરમાં રાજાપક્ષેને 0 રન પર કેચ આઉટ કર્યો છે. 4 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 32/2

  • 08 May 2023 07:48 PM (IST)

    KKR vs PBKS Live Score: 3 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 26/1

    પંજાબ કિંગ્સ તરફથી શિખર ધવન 14 રન અને રાજાપક્ષે 0 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 1 ચોગ્ગો જોવા મળ્યો. 3 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 26/1

  • 08 May 2023 07:41 PM (IST)

    KKR vs PBKS Live Score: પ્રભસિમરન સિંહ આઉટ

    હર્ષિત રાણાની ઓવરમાં પ્રભસિમરન સિંહ 12 રન બનાવી કેચ આઉટ થયો છે. 2 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 21/1. શિખર ધવન સાથે હવે ભાનુકા રાજપક્ષે બેટિંગ માટે ઉતર્યા છે.

  • 08 May 2023 07:31 PM (IST)

    KKR vs PBKS Live Score: પંજાબ કિંગ્સની બેટિંગ શરુ

    પંજાબ કિંગ્સે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. પંજાબ તરફથી પ્રભસિમરન સિંહ અને શિખર ધવન બેટિંગ માટે મેદાન પર ઉતર્યા છે. કોલકત્તા નાઈટ રાઈડર્સ તરફથી વૈભવ અરોડા બોલિંગ માટે આવ્યો છે. પ્રથમ ઓવરમાં 3 ચોગ્ગા પણ જોવા મળ્યા. 1 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 12/0

  • 08 May 2023 07:08 PM (IST)

    KKR vs PBKS Live Score: બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

    પંજાબ કિંગ્સ : પ્રભસિમરન સિંહ, શિખર ધવન (કેપ્ટન), ભાનુકા રાજપક્ષે, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), સેમ કુરન, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, ઋષિ ધવન, રાહુલ ચહર, અર્શદીપ સિંહ

    ઈમ્પેક્ટ પ્લેયર્સ – નાથન ઈલ્લીસ, મત્થેઉં શોર્ટ, અથર્વ તૈદે, સિકંદર રાઝ, મોહિત રાથિ

    કોલકાતા નાઈટ રાઈડર્સ : રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), વેંકટેશ ઐયર, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, વૈભવ અરોરા, હર્ષિત રાણા, સુયશ શર્મા, વરુણ ચક્રવર્તી

    ઈમ્પેક્ટ પ્લેયર્સ –  જેસન રોય, અનુકુલ રોય, ના જગદીસન, લૌકી ફર્ગ્યુસન, કુલવંત ખેજડોલિયા

  • 08 May 2023 07:01 PM (IST)

    KKR vs PBKS Live Score: પંજાબ કિંગ્સે જીત્યો ટોસ

     

    પંજાબ કિંગ્સે ટોસ જીત્યો છે અને પહેલા બેટિંગ કરવો નિર્ણય કર્યો છે. એટલે કે કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમ પહેલા બોલિંગ કરતી જોવા મળશે.

  • 08 May 2023 06:53 PM (IST)

    KKR vs PBKS Live Score: ટૂંક સમયમાં થશે ટોસ

    કોલકત્તાના ઈડન ગાર્ડનમાં આજે કોલકત્તા અને પંજાબ વચ્ચે મેચ રમાશે. આ મેચ સાંજે 7.30 કલાકે શરુ થશે. આ મેચનો ટોસ સાંજે 7 કલાકે થશે.

  • 08 May 2023 06:46 PM (IST)

    KKR vs PBKS Live Score: 16મી સિઝનમાં બીજીવાર ટકરાશે

    IPL 2023ની 53મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સની ટીમ આમને-સામને થશે. બંને આ સિઝનમાં બીજી વખત ટકરાશે. પંજાબે પ્રથમ મેચ જીતી હતી

  • 08 May 2023 06:41 PM (IST)

    KKR vs PBKS Live Score: આજે પંજાબ-કોલકત્તા વચ્ચે જંગ

    IPL 2023 ની 53મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. આ સિઝનમાં બંને ટીમોની આ બીજી ટક્કર છે. પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સે 7 વિકેટે જીત મેળવી હતી. પંજાબે 10માંથી 5 મેચ જીતી છે અને 10 પોઈન્ટ સાથે તે 7માં સ્થાને છે. જ્યારે કોલકાતા 8 પોઈન્ટ સાથે 8મા સ્થાને છે.

Published On - May 08,2023 6:40 PM

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">